SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૯ પ્રાધક વાચન સાહિત્ય "There is little fear for the future of the young man who has a deep-seated faith in himself. Selffaith has ever been more than a match for difficulties. Men with no assets but colossal of faith in themselves have accomplished wonders. ,, Orison Sevett Marden. એકલી આવિકા પ્રાપ્ત થયે જીવન સુખમાં જતું નથી. બાહ્ય સાધના સુખ સગવડ મેળવી આપવામાં સહાયભૂત થાય છે; એથી સાષ અને આનંદ પ્રાપ્ત થાય છે; પણ એની અસર થડા સમય માટે હાય છે. સ્થાયી સુખ, આનંદ અને શાંતિ માટે ખરી રીતે મનને કેળવવું જોઇએ. સુખ દુ:ખના પ્રસંગે મનની સ્થિતિ સમતેલ રહે એવી મનાવૃત્ત કેળવવાની જરૂર છે અને તે સામાન્ય નીતિ અને જ્ઞાનનાં મેધવચને વાંચે વિચારે અને સત્સંગ કરે ત્રાસ થાય છે. ગયા સૈકામાં સ્માઈલ્સ કૃત સદૂન, કવ્ય, જાત મહેનત, તેમ લખક કૃત ‘જીવનને આનંદ' (Pleasure of life) •જીવનના ઉપયોગ’ ( Use of life ) વગેરે પુસ્તકા પુષ્કળ વંચાતાં અને તેની લાખા પ્રતા વહેંચાઈ હતી. આજે તેને ખપ એાછે થયલા જણાય છે; પણ તેને સ્યાને નવ વિચાર ( New Thought) નામક લાગણી અને ભાવનાને પાષતું અને ઉત્તેજનું વાચન સાહિત્ય વિશેષ પ્રચારમાં આવ્યું છે; અને તેના પણ મ્હોટા ઉપાડ ચાલુ છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે છપાવેલાં ‘ આગળ ધસા ' ભાગ્યના સૃષ્ટા, સુખ, સામર્થ્ય અને સમૃદ્ધિ, પ્રભુમય જીવન વગેરે આ કાટિનાં પ્રકાશના છે. " 99 k સુખ અને શાન્તિ ” જોન ěખક રચિત Peace & Happiness નો અનુવાદ—આ પુસ્તક, ઈંગ્રેજી અને તેના મરાઠી તરજુમે એ એ પરથી થયા હતા, નિરાંતે વાંચવા વિચારવા જેવા ગ્રંથ છે અને તેના નામ પ્રમાણે, એમાંના વિચાર અને આદર્શો અનુસરવામાં આવે, તે, તે સુખ અને શાંતિના પ્રદાતા થઇ પડે. લેખકે એક સ્થળે જણાવ્યું છે તેમ, “ આપણી જાતના જેવા ખરા મિત્ર કે કટ્ટો શત્રુ ખીજો કોઇ નથી. ’’
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy