________________
૧૫૩
શિષ્ય લાલશ કરે સંભાળી લઈ છેવટે એમના વારસ રમણભાઇને સુપરત કરી હતી; તેનું સુરક્ષણ લેડી વિદ્યામ્હેન આજે લાગણીપૂર્વક કરી રહ્યાં છે. સન ૧૯૧૨ માં લાલશંકર પથારીવશ થયા તે વખતે એમના વતી એન. સેક્રેટરી તરીકે કામ કરવા મેનેજીંગ કમિટીએ રા. બા. રમણભાને નીમ્યા હતા અને તે હોદ્દાપર તે પાછળથી હર વર્ષાં ચાલુ ચુંટાતા
રહ્યા હતા.
લાલશંકરના વીમાના રૂ. ૧૦૦૦૦ ની ખાખતમાં ભાઇશ કર અને રમણભાઇ વચ્ચે ખટરાગ ઉભા થયા હતા, પરંતુ રમણભાઇ પ્રત્યે પ્રમુખને એટલું માન હતું કે સાસાઇટીના આજીવન સભ્યાને એમના તરફથી પ્રાક્ષીપત્ર ખીજે વર્ષે મેકલી આપ્યા હતા તેમાં રમણભાઇને કાયમના એનરરી સેક્રેટરી નિમવાનું ભાઇશ કરભાઇએ સૂચવ્યું હતું. તેમના એ શબ્દો નીચે મુજબ હતા:–
“ છેવટમાં મારી એટલી જ ભલામણ છે કે ધી એનરેબલ રા. આ. રમણભાઈ મહીપતરામ નીલક`ડે એટલા બધા સાષ આપ્યા છે કે તેમને હંમેશના આનરરી સેક્રેટરી નિમાયલા જોયાથી હું ઘણા ખુશી થશે. '×
વિરાધીઓને! પણ એમના વિવેકભર્યાં વનથા, તે કેવા ચાહુ સંપાદન કરી શકતા તેનું આ એક સુંદર ઉદાહરણ છે.
લાલશંકરભાઇ હસ્તક સાસાઈટીના વહિવટ રહ્યો ત્યાં સુધી તેની સઘળી જવાબદારી તેએ પોતાના શિરે લઈ લેતા; અને સાસાઇટીની ન્હાની મ્હોટી વિગતાથી તેએ એટલા સારા માહિતગાર હતા અને તેના કામકાજમાં એવી પ્રતિષ્ઠા સ્થાપી હતી કે કમિટીના સભ્યા એમના અભિપ્રાયને વજન આપતા અને તે સૂચવે વા જણાવે તેમ સાસાટીનું લગભગ સળું કામકાજ થતું હતું.
લાલશંકરના હાથ નીચે લગભગ ત્રણ વર્ષ સુધી તાલીમ લેવાનું અમને સુભાગ્ય સાંપડયું હતું, અમારા પૂર્વે સાસાઇટીની ખુરશીએ એમના અમલ દરમિયાન જે ભાઈએ આવી ગયલા તે સઘળા ખીજા કોઈ કારણસર નહિ તે એમના ઉગ્ર સ્વભાવ વિરૂદ્ધ ટીકા કરતા એમ અમે સાંભળ્યું હતું. પરંતુ એમની સાથે કામકાજમાં અમને તા એવું ગેડી ગયું હતું કે કોઇ દિવસે એમના વિરુદ્ધ ફરિયાદનું કારણ મળ્યું નહતું; ઉલટું
× જુએ, પૃ. ૫૮.