SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ . કવીશ્વર દલપતરામની ઘણીખરી કૃતિએ સાસાઇટી જ પ્રસિદ્ધ કરતી -હતી. દલપતરામે એમનું જીવન જ સાસાઈટીની સેવામાં અણુ કર્યું હતું. એટલે તેમનાં પુસ્તકના પ્રકાશનમાંથી એમણે દ્રવ્ય મેળવવાની લેાલુપતા સેવી નહેાતી;× પરંતુ એમની કવિતાઓની સમગ્ર સંગ્રહ છપાવવાને લેાક માગણી થતાં સન ૧૮૭૯ માં તે દલદાર સંગ્રહ, એમણે ‘ દલપત કાવ્ય ' એવા સૂચક નામથી પેાતાના તરફથી બહાર પાડયા હતા. એ કાળે દલપતરામની કવિતા પુષ્કળ વંચાતી હતી; તેની લેાકપ્રિયતા પણ ખડેાળી હતી. વળી નિશાળે!માં એમની કવિતાની ન્હાની ન્હાની ચાપડી થાક ધ ઇનામમાં વહેંચાતી. કવિએ ઈછ્યું હોત તેા એ ચેાપડીનું ગ્રંથસ્વામિત્વ જાત માટે અને એમના પુત્રા માટે સ્વાધીન રાખ્યું હોત કે જેથી તેમાંથી એ પૈસાની સારી પ્રાપ્તિ કરી શકત; પણ કેવળ જ્ઞાન જેમનું જીવન હતું અને સાધુ જેવી જેમની વૃત્તિ હતી એવા તે સંત પુરૂષે તેમના ગુજરાતી પિંગળના અને એમના દલપત કાવ્ય ગ્રંથના પ્રકાશનના હક્ક, પોતે જ * વાંચે તેમનેા તા. ૧૪-૧૦-૯૧ નો પુત્રઃ જો ન ૧૯૨. સેહેરખાન ા મા. લાલશ કર ઉમિયાશ કર ગુજરાત વર્તાકયુલર સેાસાઇટીના આન—સેક્રેટરી. વીન'તી જે જ્યારે મારું રચેલું ગુજરાતી પીંગળ સરકારે મને રૂ. ૨૦) આપીને તેના હ લીધા ત્યારે હુન્નરખાનની ચઢાઈની ચાપડીને હ પણ રૂ. ૨૦૦) માટે મારી ૫ સે માગ્યે। ત્યારે મે' ના પાડી. એ ચાપડી ઇ. સ. ૧૮૫૧ ની સાલમાં મે' સુરતમાં રચી હતી પણ મારી ખુશીથી સેસાઈટીને પ્રસિદ્ધ કરવા કેટલીક ચેાપડી મે' આપી તે ભેગી તે ચાપડી પણ આપી. પછી એ ત્રણ વરસ જતાં :સાસાઇટી પાસે સરકારે રૂ. ૨૦૦) માટે સેાસાઈટી પાસે હક્ક માગ્યે ત્યારે સાસાઇટીએ મને પૂછયું ત્યારે મેં કહ્યું કે એ ચાપડી સેાસાઈટી જ છાપે અથવા હું છપાવું પણ તે હુ સરકારને વેચાતી આપવાને મારી મરજી નથી. તે ચેાપડીની ૧૧ મી આવૃત્તિની ૫૦૦૦ નકલા સને ૧૮૮૯ માં સેાસાઇટીએ છપાવી હતી તે હાલ સધળી વેચાઈ ગઈ છે. માટે એ વિષે સાસાઈટીની ક્રમિટીને વીનંતિ કરૂં છું કે આયદે હવે પછી સરકાર યા બીજા કોંઇ મારા પુરતોને હુન્નરખાન, સ’પલક્ષ્મી સંવાદ, જાદવાસ્થળી વગેરેનો હુ કોઇને વેચાણુ આપવા નહિં. એજ ત્રિનત તા. ૧૪-૧૦-૯૧. તા. કું—આ બાબત મિટીના ઠરાવ થયેથી જણાવવા મહેરબાની કરશે સ્વા. સદર. (સહી) ૬. ડ્રા. ના આશીર્વાદ.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy