SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ક્રિશ્ચિયન એસેાસિએશન, સ્ટુડન્ટસ ક્રિશ્ચિયન મુવમેન્ટ, ખ્રિસ્ત સેવાસધ જેવાં ખ્રિસ્તી મંડળેા અને સ્ટેન્લી બ્લેન્સ, ફેસ્ટીક, કેનન સ્ટ્રીટર, સ્ટાકર્ , સાધુ સુંદરસિ’ગ, આપાસ્વામી, દ્ર દત્ત, દિનબંધુ એન્ડ્રુઝ, ફાધર એલ્વિન વગેરે સાચા સાધુ પુરુ। ક્રાઈસ્ટના ઉપદેશને તેમના જીવનમાં ઉતારી રહ્યા છે અને ક્રાઈસ્ટના સિદ્ઘાંતાના પ્રચારાર્થે પોતાનું સ`સ્વ એ કાÖમાં સમપ્યું છે, એની અસર શિક્ષિત સમાજપર થયા વિના ન જ રહે; અને અનેક સ્ત્રી પુરુષ એમના ચારિત્ર્યથી મુગ્ધ બની, તેમાંથી પ્રેરકબળ અને મેધ મેળવતાં જોવામાં આવે છે. છેલ્લાં પાણાસેા વર્ષમાં ખ્રિસ્તી મિશનરીએએ નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાભાવથી જે સંગીન સેવ!કાર્યાં અહિ કર્યા છે અને હજી પણ કરે જાય તેની હિન્દી સમાજજીવન પર પ્રબળ છાપ પડી છે; અને એમનાં દૃષ્ટાંત અનુકરણીય જણાયાં છે. દેશમાં નવજીવનના સંચાર થયા છે તેમાં આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું જોઇએ કે ખ્રિસ્તી મિશનના હિસ્સા માટેા તેમ મહત્વને છે. ખ્રિસ્તી મિશનરીએ અહં આવ્યા આદ જે પ્રાંતમાં વસ્યા તે પ્રાંતની ભાષાનું જ્ઞાન સંપાદન કરવા પ્રયત્નશીલ થયા અને તેમાં પાવરધા અન્યા. વળી સંપૂર્ણ જ્ઞાન અને અભ્યાસ માટે આવશ્યક એવાં તે તે ભાષાનાં વ્યાકરણ અને કાશ તેમણે યેાજ્યા. હિન્દની જુદી જુદી ભાષાઓના ઇતિહાસ તપાસીશું તે તેનું નવું વ્યાકરણુ અને કાશ તૈયા કરવામાં મિશનરીઓના હાથ બહુધા લેવામાં આવશે. હિન્દી લોકોના સમાગમમાં આવવા, તેમને ઉપદેશ કરવા અને તેમને શિક્ષણ આપવા સારૂ તેમની ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મિશનરીએ માટે આવશ્યક જ હતું. લેાકાને તેમના સંદેશા પહોંચાડવા એ જ માગ સ્વાભાવિક અને સહેલે! હતા. પણ કંપની સરકારના કૈાન્સિલરો સમક્ષ હિન્દીઓને કેળવણી આપવાને પ્રશ્ન ઉપસ્થિત થયા ત્યારે તેમનામાં માંહેામાંહે મતભેદ પડયેા. એક પક્ષ હિન્દીને સ્વભાષા દ્વારા શિક્ષણ આપવાની હિમાયત કરી, ત્યારે વહેમપ્રચુર છે એવી જા પક્ષે દેશી ભાષાનું સાહિત્ય નિર્માલ્ય અને દલીલ કરી ઈંગ્રેજીના શિક્ષણુપર ભાર મૂક્યા. આખરે સન ૧૮૩૫ માં લાડ મેકોલેની ઐતિહાસિક નોંધથી · ઇંગ્રેજી શિક્ષણની વકીલાત કરનાર પક્ષના વિજય થયા. f .* : ઇસ્ટ ઇડિયા કંપની સરકારના હાકેમે! હિન્દીઓની કેળવણી પ્રતિ ઉદાસીન રહેતા. તે માટે કોઈ ચે!ક્કસ ધેારણ કે વ્યવસ્થિત ચેાજના તૈયાર
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy