SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ છેકરા શીખતા બંધ થવા લાગ્યા. ગ્રીન સાહેબે ોયું કે તાલીમની બાજી બગડી. આકાશથી પાતાળ સુધીના ભગીરથ પ્રયત્ના આરંભ્યા. મેન્ટગામરી સાહેબના પાદરીપણાપર તુચ્છકારનાં સેંકડા લખાણા લખાયાં; અને આખર સ્તમજી માદી, દુર્ગારામ મહેતાજી ને ગ્રીન સાહેબે મળી પારસી યુવકને સમજાવ્યા; જાતભાઇને શાન્ત કર્યાં તે વીસમે દહાડે નસરવાનજીને તેના પીકા ધર્મમાં પાછા દાખલ કરાવ્યેા. પોતે ( ન શંકર ) કહેતા કે નાગરામાં આ વેળા ભારે ભય પેઠેલા. 99 ( જુએ નંદશ ંકર ચરિત્ર, પૃ. ૩૭ એ પછી લોક માનસમાં જબરૂં પરિવર્તન થવા પામ્યું છે. પહેલાંના ભય આજે ભાંગી ગયા છે અને હારી હિંદી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ મિશનશાળા અને પાઠશાળામાં વિના સાચે દાખલ થઇને અભ્યાસ કરવા જાય છે. મિશન હાસ્પીટલોના હજારા મનુષ્યા લાભ લે છે અને તેની લાક પ્રિયતા થાડી નથી. એવા સેંકડા નવશક્ષિત યુવા મળી આવશે, જેએ પવિત્ર ગ્રંથ ( The Bible) નિયમિત રીતે વાંચે છે અને તેમાંથી પ્રેરણા અને આશ્વાસન મેળવે છે. ગિરિશૃંગના ઉપદેશ ( The Sermon on the Mount ) આપણને પ્રભુ મુદ્દના પ્રવચનેાનુ સ્મરણ કરાવે છે; અને તેનું વાચન કઈં અનેરા આનંદ, બળ અને પ્રાત્સાહ આપણા જીવનમાં આણે છે. આ યુગના મહાયેાગી મહાત્મા ગાંધીજીએ તેા નવા કરાર (The New Testament)ને સુધારસની પેઠે આસ્વાદ લીધા છે. અગાઉ કરતાં વિશ્વબંધુત્વની ભાવના વધારે વિસ્તાર પામી છે, મજબુત બની છે; અને સત્ર બ્રહ્મ વ્યાપી રહ્યો છે એ ભાવનાની સાથે આપણે સૌ એક જ પિતાના પુત્રા છીએ એ ભાવના મૂર્તિમંત થઈ ભિન્ન ભિન્ન ધર્મના અનુયાયીએ એકેશ્વરવાદમાં અને જગતની પ્રજાએની એકતામાં વધુ અને વધુ માનતા થયા છે. તેમાંય ખ્રિસ્તી ધર્મની સેવાવૃત્તિ જેમ ઉત્કૃષ્ટ અને લોકો પકારી તેમ જનતાનાં સુખ અને ઉન્નતિ સાધનારી જણાઈ છે. યંગ મેન સરખાવેશ: બહેરામજી મલબારીના જીવનપર ખ્રિસ્તિ મિશનરીઓએ પ્રબળ અસર કરી હતી; અને તે સહેજમાં ખ્રિસ્તિ થતા બચી ગયા હતા. 66 And looking back to those days Malbari often wonders how he excaped becoming a Christion. "" [દયારામ ગિન્નુમલ સ’પાદિત મલબારીનું ચરિત્ર, પૃ. ૫૭ ]
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy