SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ X3 રાજકીય પક્ષઃ હાલમાં ઈંગ્લેન્ડમાં ત્રણ રાજકીય પક્ષ અસ્તિત્વમાં છે: (૧) કાન્ઝર્વેટિવ, (૨) લિબરલ, (૩) મજુરપક્ષ. કન્ઝર્વેટિવપક્ષ : આ પક્ષના લેાકેા સામ્રાજ્યને વિસ્તાર અને સંગઠ્ઠન, તેમજ રાજપદ અને અમીરાની સભા ટકાવી રાખવાના મતના છે. તેએ શાંતિપ્રિય હાઈ વસ્તુસ્થિતિ જેમ હોય તેમ રાખવા ઇચ્છે છે. તે વધારે પડતા સુધારાની વિરુદ્ધ છે. મજુરવર્ગ અને તેમના પ્રતિનિધિએ તરફ તેએ અણગમાની દૃષ્ટિથી જુએ છે. હાલમાં આ પક્ષના નેતા સ્ટેન્લી બાલ્ડવિન છે. લિલપક્ષ: આ પક્ષના લેા પ્રગતિ અને સુધારામાં માનનારા છે. તે નિરંકુશ વ્યાપારપદ્ધતિ, સુધારણા, તેમજ પ્રજાકીય સ્વાતંત્ર્યના હિમાયતી છે. આ પક્ષના નેતા મિ. ડેવિડ લાઈડ જ્યાર્જ છે. મજુરપક્ષ: આ પક્ષ ખાસ કરીને વીસમી સદીમાં પ્રબળ બન્યા છે. ઈ. સ. ૧૯૦૬માં આ પક્ષના સભાસદા પાર્લમેન્ટમાં આવ્યા. ઇ. સ. ૧૯૧૦માં મિ. જે. કેર હાર્ડિએ આ પક્ષની સ્થાપના કરી. આ પક્ષ આર્થિક બાબતે માં સરકારની મદદ ઇચ્છે છે. તે મુડીવાદીઓને ધિક્કારનારા છે. રાજપદ અને અમીરાની સભાની તેમને જરૂર જણાતી નથી. તેઓ આર્થિક ભેદભાવે મટાડી સમાનતા દાખલ કરવાનાં સ્વમ સેવે છે. આ ત્રણે પક્ષાની સંસ્થાએ જુદે જુદે સ્થળે હેાય છે. તેએ વર્તમાનપત્રા દ્વારા પોતાના સિદ્ધાંતાના પ્રચાર કરે છે. દરેક પક્ષનું સારૂં ભંડાળ હાય છે. ચૂંટણીને સમયે તેઓ પોતપોતાના ઉમેદવારા ઉભા કરે છે. જે પક્ષ ચૂંટણીમાં આમની સભામાં બહુમતી મેળવે, તે પક્ષ સત્તામાં આવે છે. ન્યાયપદ્ધતિઃ ઈંગ્લેન્ડમાં ન્યાયને માટે ત્રણ જાતની અદાલતા હાય છે. (૧) ફાજદારી અદાલતાઃ નાના નાના ફોજદારી ગુનાઓને ન્યાય નાની અદાલતા કરે છે. મેટા ગુના શહેરની અને પરગણાંની મેટી અદાલતામાં ચાલે છે. ગંભીર ગુના લંડનની વડી અદાલતમાં અથવા “સ” વર્ગની વડી અદાલતમાં ચાલે છે. તેના ન્યાયાધીશેની નીમણુક લાર્ડ ચાન્સેલર કરે છે. કેટલીક અદાલતેામાં પંચ (Jury) ન્યાયાધીશોને મદદ કરે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy