SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ ઝુલુ અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ જાગ્યું. તેમાં કેટેવા નામે ઝુલુ સેનાપતિએ ઈસનધલ્લાના પાસે અંગ્રેજોને પરાભવ કર્યો. પરંતુ ઘેડા સમયમાં ઊલૂન્ડી પાસે અંગ્રેજોએ ઝુલુઓને પૂરી હાર ખવરાવી, એટલે તેઓ અંગ્રેજોને શરણે ગયા. " પ્રથમ બેઅર વિગ્રહઃ ઝુલુઓને હરાવ્યા, એટલે અંગ્રેજોને ટ્રાન્સવાલ કબજે રાખવાનું કારણ રહ્યું નહિ. અરેમાં અસંતોષ થવા લાગે, એટલે તેમણે ઈ. સ. ૧૮૮૧માં બંડ કર્યું. અંગ્રેજ સૈન્ય લંઝનેક અને માજુબાની ટેકરીનાં યુદ્ધમાં હાર્યું. આ સમયે ઈગ્લેન્ડમાં પ્રધાનપદે આવેલા ગ્લૅડસ્ટને તેમને સ્વાતંત્ર્ય આપ્યું, ઈ. સ. ૧૮૮૪. સ્વતંત્ર ટ્રાન્સવાલના પ્રજાસત્તાક રાજ્ય પ્રમુખ પાલ ફુગર અંગ્રેજોને કટ્ટો ઠેલી થશે. તેની ઈચ્છા અંગ્રેજોને દક્ષિણ આફ્રિકામાંથી હાંકી કાઢી પિતાનું રાજ્ય બળવાન અને મોટું બનાવવાની હતી. પરંતુ સેસિલ હેડઝ નામે આફ્રિકામાં સ્થાયી થએલે રાજદ્વારી નર આફ્રિકાનો બને તેટલે ભાગ અંગ્રેજોની આણ નીચે મૂકવાના પ્રયત્ન કરતા હતા. આવી સ્થિતિમાં ઈ. સ. ૧૮૮૩માં ટ્રાન્સવાલમાં સોનાની ખાણ મળી આવતાં તેની આંતર દશા બદલાઈ ગઈ. જેહાને અર્ગ નામે નગર સમૃદ્ધ થયું, અને તે પ્રાંતમાં એટલા લેકે આવ્યા, કે બોઅરે કરતાં આવા પરદેશીઓની સંખ્યા વધી ગઈ. ફુગરે આ નવીન આગંતુકે (Uitlanders) પ્રત્યે કડક નીતિ રાખી તેમને દેશના રાજ્યવહીવટમાંથી દૂર રાખ્યા; તેમને મતાધિકાર આપવામાં આવ્યો નહિ. સેના પર એટલા ભારે કર નાખવામાં આવ્યા, કે રાજ્યનું લગભગ બધું ખર્ચ તેમાંથી ચાલે. સંખ્યા, આચાર, સંસ્કૃતિ અને સંપત્તિમાં બેઅર કરતાં આટલી શ્રેષ્ઠતા છતાં પિતાને મતાધિકાર નહિ, એ વાતથી યુરોપી લેકને લાંછન લાગવા માંડયું. તેમની અને બેઅરની વચ્ચે અનેક વેળા અનેક બહાને ટંટા થયા. આખરે બંડ કરવાની ખાનગી ગોઠવણ પણ થઈ. પરંતુ આવા બંડની કઈ નિશ્ચિત યોજના ઘડાઈ નહિ. નેતાઓમાં મતભેદ પડ્યોઃ માત્ર ડૉકટર જેમ્સને ૬૦૦ ઘોડેસવારો સહિત ટ્રાન્સવાલ પર છાપે માર્યો. ચાર દિવસમાં તે કેદ પકડા, એટલે બંડને અંત આવ્યો. અંગ્રેજો અને બોઅને સંબંધ વધારે કડવો થયે, સેસિલ રહેડગે કેપ કેલેનીના પ્રધાનપદનું રાજીનામું આપ્યું, અને જર્મન સમ્રાટે ફુગરને ધન્યવાદનો
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy