SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ સૈન્યે ટેલ એલ કબિરના યુદ્ધમાં અરખી પાશાના ગર્વ તેને કેદ કરી સિલેન મેાકલવામાં આવ્યા. ફરીથી સ્થપાઈ. આ વિગ્રહમાં ફ્રાન્સ તટસ્થ રહ્યું, એટલે તે ‘ભાગ આપવાનું બંધ કરવામાં આવ્યું. સુદાનમાં યુદ્ધ : આ પ્રથમ વિગ્રહ પૂરા શમ્યા નહિ, ત્યાં તે ખીજો વિગ્રહ ઉભા થયા. સુદાનના વિસ્તીર્ણ પ્રદેશમાં એકાએક ખંડ ઊઠયું. ત્યાંના એક ધર્મોપદેશકે પાતાને ‘ મહાદી ’ ( મહંમદ પેગંબરના ભાવી અવતાર ) તરીકે ઓળખાવી સર્વત્ર મુસલમાની અમલ સ્થાપવાની હાકલ પાડી. ખેદિવના જુલમી અમલ અને અસહ્ય કરથી ત્રાસેલા અનેક ઉત્સાહી મુસલમાને તેને આવી મળ્યા. ખેવેિ અંગ્રેજ સેનાપતિ હિકસને ખંડખારાને શિક્ષા આપવા દાડાવ્યો. પરંતુ ઇ. સ. ૧૮૮૩માં બંડખોરાએ હિકસના સૈન્યને એવા ધાણુ વાળ્યે, કે અંગ્રેજ સરકારે સુદાન ખાલી કરવાની ખેદિવને સૂચના આપી, અને મિસરના રાજકારણમાં હાથ ધાલવાના નિશ્ચય કર્યા. સુદાનમાં ભરાઈ પડેલા મિસરી સૈન્યને વ્યવસ્થિત રીતે પાછા આવવાનું ભગીરથ કાર્ય ગાર્ડન નામના સાહસિક, પરાક્રમી, અને ચતુર સેનાપતિને શિરે આવી પડયું. ગાર્ડનનું મૃત્યુ: ઇ. સ. ૧૮૮૪માં ગાર્ડને ખાતુમ જઈ ઘેાડું ઘણું સૈન્ય રવાના કર્યું. તેણે દેશમાં શાંતિ સ્થાપવા માટે વિષ્ટિ ચલાવવાના પ્રયત્ન કર્યો, પણ બ્રિટિશ સરકારે તેમાં સંમતિ દર્શાવી નહિ, એટલે મહાદીના અનુયાયીઓએ તેને ઘેરી લેવા માંડયા. તારનાં દેારડાં તેાડી તેને સર્વ વ્યવહાર બંધ કરી નાખવામાં આવ્યા. ગ્લેડસ્ટનના પ્રધાનમંડળે વિચારમાં પાંચ માસ વ્યર્થ ગાળી આ હીણભાગી સરદારને કંઈ સહાય માકલી નહિ. આખરે વુલ્સીને સૈન્ય સહિત રવાના કરવામાં આવ્યો, પણ તે વેળાસર પહોંચી શક્યા નહિ; તેના આવતા પહેલાં અદ્દભુત ધૈર્ય અને સાહસપૂર્વક ૩૧૭ દિવસ સુધી શત્રુઓને હંફાવી આખરે તે પરાક્રમી સરદાર શૂરાને છાજતી રીતે શત્રુઓને હાથે મરાયા, ઈ. સ. ૧૮૮૫. મહાદીને વશ કરવાના પ્રયત્ને તે સમયે તજી દેવામાં આવ્યા. ક્રોમરની રાજ્યવ્યવસ્થાઃ સુદાનમાં આવી પરિસ્થિતિ હાવા છતાં મિસરમાં નવી સ્થિતિ નિર્માણ થઈ. ઈંગ્લેન્ડના સૈન્યની સહાયથી સત્તા ટકાવી રાખનાર ખેદિવને તેના વિના ચાલે તેમ ન હતું. તુર્ક સુલતાનને ખંડણી ઉતાર્યાં, ઇ. સ. ૧૮૮૨. ખેવિની સત્તા દેશમાં પછી તેને વહીવટમાં
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy