SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૭ આઠમા એડવર્ડ પેતેિજ ગાદીના ત્યાગ કર્યાં; અને તેમના નાના ભાઈ આલ્બર્ટને ગાદી સાંપવામાં આવી. ગાદી છેાડયા પછી એડવર્ડને ડયુક આવું વિસર બનાવવામાં આવ્યા. ઇ. સ. ૧૯૩૭ના મે માસમાં નવા સમ્રા રાજ્યાભિષેક થયા, અને જ્યાર્જ છઠ્ઠા તરીકે તે ઈંગ્લેન્ડની ગાદીએ બિરાજે છે. એજ અરસામાં મિ. બાલ્ડવિનના રાજીનામા પછી નેવિલ ચેમ્બરલેઈન મુખ્ય પ્રધાન થયેા. k સમ્રાટ્ છા જ્યાજ: ઇ. સ. ૧૮૯૫ના ડીસેમ્બરની ચૌદમી તારીખે 79 ૧૯૩૯ઃ છઠ્ઠા જ્યાર્જના જન્મ ઇ. સ. થયા હતા. પાટવી કુંવર એડવર્ડથી તેઓ એકજ વર્ષે નાના હતા. મહા– રાણી વિકટારિઆની ઈચ્છા મુજબ તેમનું નામ આલ્બર્ટ રાખવામાં આવ્યું હતું. તેમને પણ તેમના પિતાની માફક ખલાસીનું કામ શીખવવા માટે યેાજના ઘડવામાં આવી. જો કે નાનપણમાં તેમની તબીયત ઘણીજ ખરાબ રહેતી; પણ અનેક પ્રયત્નેને અંતે તે હાલમાં સુદૃઢ શરીર બનાવી શકા છે. તેમની પ્રકૃતિ મૂળથીજ શરમાળ છે, છતાં પિતાના મરણ બાદ તેમણે દરેક પ્રવૃત્તિમાં ભાગ લઈ પેાતાની ફરજ અદા કરી છે. વિદ્યાભ્યાસમાં પણ તેએ અત્યંત મહેનતુ અને કાળજીવાળા હતા. ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રને તેમણે સારે। અભ્યાસ કર્યા છે. મુડીવાદ અને મજુરેશના અનેક ખારીક પ્રશ્નોમાં તે રસ લેતા. આથી તેમને કેટલાક જ્યાજ ઠા << ઔદ્યોગિક "" રાજકુમાર ” ( The Industrial Prince ) તરીકે ઓળખતા. જો કે સ્વભાવે તેએ શરમાળ છે, પણ તેમની ગંભીર મુખમુદ્રા પાછળ કટાક્ષપૂર્ણ હાસ્ય છુપાએલું માલમ પડે છે.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy