SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષર પરંતુ ઈ. સ. ૧૮૪૬માં પીલને અમલ ઉતર્યો, અને રસેલના પ્રધાન મળમાં પામર્સ્ટન પરદેશમંત્રી બન્યું, એટલે તેણે ફાન્સ પ્રત્યે પોતાની જુની નીતિ ચાલુ કરી. દરમિઆન લુઈ ફિલિપ્પીએ સ્પેનની સજપુત્રીઓનાં લગ્ન માટે કરેલી ગોઠવણથી ઈલેન્ડ અને ફ્રાન્સ વચ્ચે ઉંચાં મન થઈ ચૂક્યાં. લુઈએ નાની કન્યાનું લગ્ન પિતાના કુંવર જોડે, અને મેટીનું તેન: દૂરના સગા જોડે ગોઠવ્યું. સ્પેનને રાજા અપુત્ર હોવાથી મોટી રાજકુંવરીને પુત્ર સ્પેનને ગાદીવારસ થાય તે સંયોગ હતું. આથી યુરેપના અને રાજકુંવરે એ ગાદી મેળવવાના લેભે માગાં મેકલતા. પરંતુ લુઈની ગોઠવણ મુજબ મોટી રાજકન્યાને પતિ અનારોગ્ય હોવાથી તેને સંતાન ન થાય તે લઈના પુત્રને સ્પેનની ગાદી મળે એમ સૌ માનતા. એથી તો ફરન્સ અને સ્પેનનાં રાજ્યો એકત્ર કરવાની લુઈ ૧૪માની રાજનીતિ અસ્તિત્વમાં આવવા જેવું લાગ્યું. પાર્ટીને લઈને પ્રપંચ પામી જઈને વિકટેરિઆન કઈ સગાને ઉમેદવાર તરીકે ઉભો કર્યો. આખરે લુઈની ધારણા મુજબ લગ્ન તે થયું, પણ સદ્દભાગ્યે મોટી રાજકન્યાને પુત્ર અવતર્યો, એટલે ગાદીવારસાના પ્રાષચેનો અંત આવ્યો. ઈ. સ. ૧૮૪૮ની સાલ એટલે યુરોપમાં રાજ્યક્રાન્તિનું વર્ષ. શન્સ, પલેન્ડ, ઈટલી, હંગરી જર્મની આદિ અનેક રાજ્યમાં પ્રજાપ્રકોપને અમિ પ્રજળી ઉઠ્ય, અને પ્રચલિત રાજ્યપદ્ધતિ દૂર કરવાના પ્રયત્નો શરૂ થયો ફ્રાન્સમાં નેલિયનના ભત્રીજા લઈ નેપલિયને ફ્રાન્સને પ્રજાસત્તાક સી. જાહેર કર્યું, અને પોતે તેનો “પ્રમુખ’ બન્યો. ઈ. સ. ૧૮૫૨માં તેણે પિતાના સર્વ વિરોધીઓને ગમે તે પ્રકારે દાબી દઈ પિતાને ફાન્સને “સમ્રાટ જાહેર કર્યો. રાજ્યક્રાન્તિની પાછળ રહેલે લોકોનો સ્વતંત્રતા માટે ઉછે પ્રેમ પામર્સ્ટન પારખી શકતા હતા. પરંતુ લોએ સ્વતંત્રતાને નામે ક્યાખ અનાદર અને નિર્દય હત્યાકાંડ ચલાવવા માંડ્યા ત્યારે તેમની તરફ તેની સહાનુભૂતિ ઘટી ગઈ છતાં ફ્રાન્સમો અંધાધુંધી ઓછી થઈ વ્યવસ્થિત તંગ ચાલશે એવી આશાએ લઈ નેપલિયનનાં આપઅખત્યારી કાર્ય પ્રત્યે રામ કે પ્રધાનની અનુમતિ વિના પામર્સ્ટને પિતે સંમતિ દર્શાવી. પામર્સ્ટમની રાજનીતિથી રાણુને અસંતોષ તે કયારનો ધુંધાવાઈ રહ્યો હતો, જેમાં વર્ણ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy