SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ રાજકીય અને સામાજિક કલ્યાણનાં અનેક અગત્યનાં કાર્યો થયાં, સસ્થાનાનો વિકાસ થયા, અને હિંદુસ્તાનના રાજ્યતંત્રમાં દુરગામી સુધારા દાખલ થયા. પરંતુ આ સર્વને યશ એ ભલા રાજાને આપી શકાતા નથી. તેણે માત્ર રાજ્યતંત્રમાં આત્મવિલાપન કરી લાકશાસનની ગતિને વેગવતી બનવા દીધી, એજ તેની કીર્તિ છે. લાડુ મેલ્મેાનના મત પ્રમાણે તે નિખાલસ, નિષ્પક્ષ પાતી, અને ન્યાયી હતા. પ્રકરણ ૮મું મહારાણી વિકટારિઆ : ઇ. સ. ૧૮૩૭–૧૯૦૧ વિકટારિઆઃ ઇ.સ. ૧૮૩૭ ના જીનની ૨૦મી તારીખે સવારના પાંચ વાગે કેન્ટર્નરીના ધર્મોધ્યક્ષ અને લાર્ડ ચેમ્બલેને રાજમહેલમાં જઈ પહેાંચી જ્યારેં ૩જાના ચોથા પુત્રની કુંવરી અને વિલિયમની ભત્રીજી તરુણ વિકટારિઆને મહારાણી તરીકે નમન કર્યું. નવી રાણીનું વય ૧૯ વર્ષનું હતું; પણ બાલ્યાવસ્થાથી તેની માતાએ એ ગૌરવવંતા સ્થાનને શેભાવે તેવું શિક્ષણ આપી તેને સ્વાશ્રયી, પરગજી, ગુણવતી, અને વિદુષી બનાવવાને પ્રબંધ મહારાણી વિકટારિઆ બધાં વર્ષા અધિકારમાં રહ્યો. તે ઇ. સ. ૧૮૩૦માં પરદેશખાતાનો મંત્રી થયો, પૉલ પ્રધાનપદે આવતાં અધિકારપદેથી ઉતર્યો, અને ઇ. સ. ૧૮૩૬માં લાર્ડ મેલ્ખાન જોડે પેાતાના જુના અધિકારમાં આવ્યો, તે લગભગ ૩૦ વર્ષ સુધી તે પદ પર રહ્યો. તે ૭૦ વર્ષની વયે મુખ્ય પ્રધાન થયો, ત્યારે તેની આંખનું તેજ કે તેનો અદમ્ય ઉત્સાહ પ્રેમાંથી એકે ઘટયું ન હતું.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy