SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ હજ યુરેપને વશ કરી લેવાની જવાઓ ઘડી રહ્યો હતો. હા તેને સિકંદરની પેઠે પૂર્વના વિજેતા થવાની હોંસ હતી. હજુ તે અંગ્રેજોને મુલકા લઈ લેવાની આશામાં મોટું સૈન્ય તૈયાર કરતા હતા. એક વર્ષમાં તેણે સંધિને ભંગ કરી સ્વિટઝર્લેન્ડ અને ઈટલી લઈ લીધાં, એટલે ઈંગ્લેન્ડે માટા ખાલી કરવાની ના પાડી. અંતે ફરીથી વિગ્રહ ચાલ્યો. (૨) નેપોલિયન ડે વિગ્રહઃ ઈ. સ. ૧૮૦૪–૧૮૦૮. અસાધારણ શક્તિ, યુદ્ધકળામાં અદ્દભુત પ્રવીણતા, અથાક પરિશ્રમ, દીર્ધદષ્ટિ, અને અજોડ સાહસિકતાથી ઉત્તરોત્તર વિજયને વરેલે નેપોલિયન ઇ. સ. ૧૮૦૪માં ફાન્સને “સમ્રા થયે, અને તે સમગ્ર યુરેપને પિતાનાં ચરણ ચુંબત કરી દેવાની યોજના ઘડવા લાગે. ઈગ્લેન્ડ પર તેની દષ્ટિ ક્યારની ચાંટી હતી, એટલે તે ટુલેન પાસે આશરે ૧,૦૦,૦૦૦ સૈનિકે એકત્ર કરી અંગ્રેજી ખાડીમાં પગપેસાર કરવાનો લાગ શોધતો હતે. “ફક્ત છ કલાક અંગ્રેજી ખાડી મારા કબજામાં આવે, તે ઈગ્લેન્ડ મારે સ્વાધીન થઈ જાય” એમ તે કહેતા. ફેન્ચ કાફલા તે બ્રેસ્ટ અને ટુલેનમાં પડ્યા હતા, અને સાવધ અંગ્રેજ નાવિકે ચોમેર દષ્ટિ ફેરવતા - નેપોલિયન બોનાપાર્ટ ખાડીને સુરક્ષિત રાખતા હતા. એટલે નેપોલિયને નવો દાવ નાખવાની યોજના કરી. સ્પેન ફાન્સ જોડે મળી ગયું હતું. એટલે પેજના પ્રમાણે ટુલનને કાલે કેડિઝમાં સ્પેનના કાફલા જોડે મળી વેસ્ટ ઈન્ડિઝ તરફ જવા લાગ્યો. નેલ્સનને ખબર પડતાં તેણે તેમની પૂઠ પકડી, પણ શત્રુઓ જણાયા નહિ. તેઓ ઉતાવળે બેસ્ટ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy