SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ વળી ફેન્ચ સેનાપતિઓની તકરારેથી લશ્કરમાં અવ્યવસ્થા થઈ રહી, એટલે માર્કબરે તેમની પૂંઠે પડશે. લિલીને મજબુત કિલ્લે પડે, અને ફ્રેન્ચ લશ્કર હાથ કરડતું જોઈ રહ્યું. પાછો લઈને ગર્વ ગળી ગયે, અને સલાહની વિષ્ટિ ચાલી; પણ વિજ્યથી ઉન્મત્ત બનેલાં મિત્રરાજ્યોએ કડક સરતો દેખાડવા માંડી, એટલે લુઈએ તે કબુલ રાખી નહિ. એક સરત એવી હતી, કે લુઈએ પિતાના પૌત્ર ફિલિપને સ્પેનમાંથી હાંકી કાઢવો. લુઈએ તિરસ્કારથી ઉત્તર વાળે, કે “જે યુદ્ધ કરવું પડે એમ હોય, તે સંતાનો કરતાં શત્રુઓ જોડે કરવાનું મને વધારે પસંદ છે.” અંગ્રેજો વિગ્રહથી કંટાળ્યા હતા, અને ટોરીઓ વિરુદ્ધ હતા, એટલે માર્કબરને વિહગ પ્રધાનમંડળ લાવવું પડયું. લુઈએ પિતાની પ્રજાને મિત્રરાજ્યોની સરત વિષે પૂછયું, “બોલે, તમારી શી ઈચ્છા છે?” આથી ફ્રેન્ચમાં દેશાભિમાનનું નવું ચેતન પ્રગટયું. લુઈએ ઝવેરાત અને રાચરચીલું વેચીને લશ્કર ઉભું કર્યું, અને માર્યબરેને રિકવા પ્રયત્ન કર્યો. ઇ. સ. ૧૭૦૯માં માસ્લામેના યુદ્ધમાં લેહીની નદીઓ વહી; તેમાં ફ્રેન્ચ હાર્યા અને માર્કબરે છે. મેન્સ છતાયું અને ફ્રેન્ચ સત્તાને ફટકો પડે. આમ લુઈએ પ્રતિષ્ઠા સ્થિર કરવા યુદ્ધ કર્યું, પણ ધાર્યો દાવ પાર પડે નહિ. પરંતુ લેકલાગણું માર્લબની વિરુદ્ધ હતી, અને ટેરીઓ જેરમાં આવ્યા, એટલે તેમણે માર્લબને પાછા ફરવાની આજ્ઞા આપી. આ વિગ્રહ ઈ. સ. ૧૭૧૩ સુધી ચાલ્યો, પણ પાછલા બનાવો સાથે ઈલેન્ડને સંબંધ નથી. પેનમાં મિત્રરા બીજી વાર હાર્યો, અને ઈ. સ. ૧૭૧૧માં સ્ટ્રિઆનો શાહજાદો સ્પેનનો રાજા થયે. ઈ. સ. ૧૭૧૩માં ચૂકટના તહનામાથી નીચેનું પરિણામ આવ્યું. ૧. ફિલિપ સ્પેનનો રાજા થાય, અને ફ્રાન્સના રાજ્ય પરનો અધિકાર તજી દે. ૨. બ્રાલ્ટર, માઈનોર્ક, નોવાસ્કોશિઆ, ન્યૂ ફાઉન્ડ લેન્ડ, અને સ્પેનિશ અમેરિકા માં ગુલામો વેચવાનો હક, અને વર્ષમાં એક વાર વેપારઅર્થે એક વહાણ દક્ષિણ અમેરિકાના તટ ઉપર મોકલવાનો હક–આટલું અંગ્રેજોને મળ્યું. ઈટલી અને નેધલેન્ડઝમાંનો સ્પેનને સર્વ મુલક ચાર્લ્સને મળ્યો. નેધર્લેન્ડમાં રિટ્રઆને મળે, અને વલંદાઓને દક્ષિણ દિર્ગોની રક્ષા કરવા માટે સૈન્ય રાખવાની રજા મળી. Sim
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy