SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦e કરીને ટેરીઓને અધિકારપદેથી ખસેડયા. ઈ. સ. ૧૬૯૬માં સ્થપાએલું હિગમંડળ “જી” (Junto) નામથી પ્રસિદ્ધ છે. સ્પેનને ગાદીવારસાની વિભાગ–સંધિઓમાં નિષ્ફળતા મળવાથી હિગ પક્ષની પડતી થઈ, એટલે વિલિયમે ટેરીઓનું મંત્રીમંડળ બનાવ્યું. આ મંત્રીમંડળે ઉત્તરાધિકારના કાયદાથી રાજસત્તા ઉપર બંધન મૂકીને તેને ગૌણ બનાવી. છેવટના ભાગમાં લઈએ જેમ્સના પુત્રનો હક રવીકાર્યાથી હિગ પક્ષ જોર પર આવ્યો. અદાપિ પર્યત પક્ષપદ્ધતિ પ્રમાણે ઈરલેન્ડને રાજ્યકારભાર ચાલે છે. આ રીતે પસંદ થએલા મંત્રીઓ પાર્લમેન્ટના આજ્ઞાધારક અને રાજાના કરે છે, અને તેમની નીતિમાં 'એક્તા અને સહકાર જળવાય છે. પ્રકરણ ૮મું એન ઈ. સ. ૧૭૦૨-૨૦૧૪ એનઃ વિલિયમ પછી જેમ્સની બીજી પુત્રી એન ગાદીએ આવી, તે ટુઅર્ટ વંશમાં જન્મેલી હતી, ઈરલેન્ડના ધર્મસમાજમાં શ્રદ્ધા રાખનારી હતી. અને વારસાહકથી ગાદીએ આવી, એટલે હિગ અને ટોરી પક્ષને તથા પ્રજાને ખુશાલી થઈ. તે ભલી, ભેળી, શાંત, ઝાઝી પહોંચ વિનાની, અને મમતી છતાં સ્વભાવે મીઠી હતી. તેને સ્વતંત્ર વિચાર કરવાની ટેવ ન હd. તેને અમલ વાર્થી રાજદ્વારીઓની દેરવણી પ્રમાણે ચાલતો. પરંતુ તેનામાં દેશ અને પ્રજા માટે પ્રેમ હતો. તેનાં બધાં સંતાન મરી ગયાં, છતાં તેણે વૈર્ય અને શાંતિ જાળવી, તેથી તે આદરને પાત્ર થઈ. તેને “ભલી રાણી એન” નું ઉપનામ મળ્યું. પ્રજામત જાણવા છતાં તે તે માત્ર સિહાસન શોભાવતી. તેણે પ્રધાનેના હાથમાં રાજ્યવહીવટની લગામ સોંપી દીધી. ' - માર્કબરે વિલિયમે મરતા પહેલાં ચૂક આવું માર્લબરેને સેનાધ્યક્ષ મિનાવ્યો હતો. એ સાહસિક સેનાપતિએ એનના અમલમાં જમા કંકા યાત્રા, અને અંગ્રેજોની વિજયપતાકા યુરોપમાં ફરકાવી. *: ૧૪
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy