SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ આ રાજ્યક્રાન્તિનું એક બીજું પરિણામ આવ્યું. પાર્લમેન્ટ ફ્લુ સંપૂણૅ લાકપ્રતિનિધિત્વવાળી ન હતી; કારણ કે તેમાં કુલીન કુટુંએના પુરુષા હતા. હેનરીએ બંધ કરેલા મઢેાની જાગીરે। મેળવીને જમીનદારા સત્તાધીશ અને રાજકારણમાં બળવાન થઈ પડયા. પછીના યુગમાં લેાકમતને નામે તેમણે ફાવતા રાજ્યવહીવટ ચલાવ્યા, અને પ્રસંગેાપાત ચાર્લ્સ કે જેમ્સને વીસરાવે એવી જોહુકમી ચલાવી. પરંતુ આખરે લેાકશાસનને માર્ગ માકળા થયેા; કેમકે એ જમીનદારામાં વ્હિગ અને ટારી એવા બે પક્ષ પડી ગયા. જે પક્ષ બળવાન થઈ જાય, તે ખીજાને નીચે પાડવા પોતાની તમામ શક્તિ અજમાવતા. એથી મધ્યમ વર્ગના લેાક્રેા ફાવી જતા. વળી બન્ને પક્ષે લેાકાતે રાજી રાખવા મથતા, એટલે જે પક્ષ બળવાન હોય તે પ્રજાને પાંખમાં રાખવા માટે નાના મેાટા હકાની ભેટ કરતા. આ પ્રમાણે કુલીનેાના હાથમાંથી સામાન્ય પ્રજાના હાથમાં રાજ્યતંત્ર જઈ પડયું, પણ તેને આરંભ ‘રાજ્યક્રાન્તિ'થી થયે એમ ગણી શકાય. પ્રકરણ ૭મું વિલિયમ રોઃ ઇ. સ. ૧૬૮૯–૧૭૦૨ મેરી ર્જી ઇ. સ. ૧૬૮૯-૧૬૯૪ વિલિયમ ૩જો વિલિયમનું આગમન અને રાજા–રાણીના સંયુક્ત રાજ્યાભિષેક વિષે આપણે જોઈ ગયા. નવેા રાજા કદરૂપા, ઘેાડાયેલા, દૃઢ મનનો અને આગ્રહી, તથા સ્વભાવે કરેલ રાજદ્વારી નર હતા. રાજસભામાં કે રણક્ષેત્રમાં તેની દિષ્ટ સરખું કામ કરતી. બાલ્યાવસ્થામાં તેણે ફ્રેન્ચ તાપાના ધડાકા સાંભળ્યા હતા, અને રાજ્યપ્રપંચ, ખટપટ, અને કાવાદાવાથી તે કાયેલ અને દીર્ધદષ્ટિવાળા બન્યા હતા. તેનું આરેાગ્ય નબળું હતું, તેની રીતભાત સખત હતી, અને તે કડક અને કવચત્ તાšા લાગતા. અંગ્રેજોએ તેના ઉપર ચાહ બતાવ્યા નહેાતા, અને તે પણ જાણતા હતા કે હું માત્ર અંગ્રેજોનું ઉપયેગી સાધન છું. એથી તેણે કદી લાકપ્રિયતા પ્રાપ્ત કરવાની માથાકૂટ કરી નહોતી. તેનામાં અખૂટ કૌવત, અડગ ધૈર્ય, રાજદ્વારી કુનેહ, અને દીર્ધ
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy