SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લેકે હોડીઓ અથવા તરાપા વાપરતા. તેમને વણતાં આવડતું નહોતું, તેથી તેઓ ચામડી પર એક જાતને રંગ લગાડતા, અને ટાઢ બહુ પડે ત્યારે ચામડાં ઓઢતા. તેઓ અનેક દેવદેવીઓને માનતા. આ દેવેને તેઓ પશુઓનાં અને કવચિત મનુષ્યનાં બલિદાન દેતા. તેમના ગોર ઈડ કહેવાતા. બ્રિટન લેકે છુટાંછવાયાં ગામડાંમાં પોતાના સરદારના રક્ષણ નીચે રહેતા. તેમની ટેળીઓ વચ્ચે પરસ્પર અણબનાવ ચાલતે, એટલે પરદેશી શત્રુઓને ચઢી આવવામાં કંઈ હરકત પડતી નહિ. ઈ. સ. પૂર્વે ૬૦માં રોમન લેકે બ્રિટન પર સવારી કરી, અને તે જીતી લીધે. કે ક - રોમન લેકેઃ એ સમયમાં રેમન લેકની ચડતી કળા હતી, અને ભૂમધ્ય સમુદ્રના કિનારા પર આવેલા મુલકે તેમને તાબે હતા; છતાં તેમના પ્રસિદ્ધ અને શૂરવીર સેનાપતિ જુલિયસ સીઝરે ગૌલ (ફ્રાન્સ) જીતવાનું બીડું ઝડપ્યું. આ યુદ્ધમાં બ્રિટનેએ પોતાના એકહિયા ભાઈ ગેલ લેકને સહાય આપી, તેનું વેર વાળવા સીઝર બ્રિટનમાં ઉતરી આવ્યો. સીઝરની સવારીઃ બ્રિટન બહાદુરીથી સીઝરની સામા થયા, પરંતુ શૌર્ય અને સાહસમાં તે સમયે રામના લશ્કરની જગતમાં જેડ ન હતી. ભલભલા લેકે પણ તેની આગળ નમી ગયા હતા, ત્યાં બિચારા બ્રિટના શા ભાર ? કટેકેદીને પ્રસંગે જુલિયેસ સીઝર એક રેમન ધ્વજેવાકે રંગ રાખ્યો. તે બોલ્યો, “મિત્ર, દેશની કાતિ = ri) અને છે તેના ક.
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy