SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ઈંગ્લેન્ડના પશ્ચિમ કિનારા પર આવેલા કૅાનવાલ અને ડેવનના ખલાસીએ સુધારક પંથના હતા, અને સ્પેનના લેાકા કૈથેાલિક હતા, એટલે તેમની વચ્ચે તકરારા થતી. સ્પેનના લેાકેા અંગ્રેજોને પકડી તેમને નાસ્તિક ગી સજા કરતા, અથવા તેા ઇન્કિલઝિશનને હવાલે કરતા. પરંતુ એથી અંગ્રેજ ખલાસીઓ બહાદુર બન્યા, અને સ્પેનની પરવા રાખ્યા વિના તેમનાં વહાણા લૂંટવા લાગ્યા. હવે સ્પેનિઆર્ડ પણ હારવા લાગ્યા. આ રીતે વહાણ ચલાવવાની અને દિરઆઈ યુદ્ધ લડવાની તાલીમ મેળવી અંગ્રેજો સ્પેનના નૌકાસૈન્યને હરાવી શકયા. આ વહાણવટીઓમાં હૅાકિન્સ, ફ્રેાબિશર, અને ડ્રેકનાં નામ સુપ્રસિદ્ધ છે. જડાન હાર્કિન્સે ઇ. સ. ૧૫૬૨-૬૮ દરમિઆન અમેરિકાની ત્રણ સફ કરી. તે આફ્રિકાના હબસીએને ઉપાડી જતા, અને સ્પેનિઆર્ડનાં શેરડી અને તમાકુનાં ખેતરામાં ગુલામા તરીકે વેચી દેતા. પરંતુ છેલ્લી સફરમાં સ્પેનિઆર્કાએ મિત્રભાવ બતાવી તેને છેતર્યો. તેમણે હૅાકિન્સનાં વહાણો પર હલ્લા કરી તેનાં ઘણાં માણસોને મારી નાખ્યાં. આ વખતે ફ્રાન્સિસ બેંક નામને કિન્સના સગા ત્યાં હતા. તેણે તેજ સ્થળે મનમાં નિશ્ચય કર્યો, મારે સ્પેનિઆર્ડ જોડે યુદ્ધ કરવામાં જીવન ગાળવું. ઇ. સ. ૧૫૭૨માં ત્રણ વટાણા લઈ ને ક સફરે નીકળ્યેા. પનામાની સંયોગિભૂમિ ઉપર આવેલા નેષ્ઠ ડી –ડાયેઝ નામના સ્પેનના નગર પર તેણે હુમલા કર્યાં, અને ત્યાંથી પુષ્કળ સાનું, રૂપું, અને દ્રવ્ય મેળવ્યું. પછી તેણે જમીનમાર્ગ પેાતાની મુસાફરી શરૂ કરી. રસ્તામાં રેડ ઇન્ડિઅને તેને ઉંચી ટેકરી પર લઈ ગયા. ત્યાં એક ઝાડની ટાચ પર ' ચઢીને તેણે ‘ સુવર્ણાગ્ધિ પાસિફિક મહાસાગર પહેલી વાર જોયા. તેણે પ્રતિજ્ઞા લીધી, કે મારૂં વહાણુ એક દિવસ એ સાગરનાં પાણીમાં સફર કરશે. એ પછી અેક ફ્રાન્સિસ ડ્રેક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy