SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શ સતિ આયર્લેન્ડમાં દાખલ કરવાના વિચાર કર્યો હતા, પણ તેને અમલ કરતા પહેલાં તે મરણ પામ્યા. એડવર્ડ કટ્ટાના સમયમાં ઉદ્દામ સુન્નારા જોર પર આવ્યા, એટલે તેમણે આયર્લેન્ડમાં સુધરેલી ધર્મક્રિયા દાખલ કરી. પરંતુ ઝગઢા અને ભંડફિસાદને પરિğામે ઈંગ્લેન્ડને આયર્લેન્ડમાં આધિપત્ય જાળવવું હેજી થઈ પડયું. લિઝાબેથ ગાદીએ આવી ત્યારથી બળવાખેર અમીય અંગ્રેજ લશ્કરને હંફાવતા હતા, તેમાં વળી અંગ્રેજ સુધારકાને આયર્લેન્ડમાં વસાવવાને પ્રથાનાએ વિચાર કર્યાં, એટલે કેથેલિક આયરિશ પ્રશ્ન ખળભળી ઊઠી અને બળવા થયા. પાપે અને ફિલિપે આયરિશ પ્રશ્નને ઉત્તેજિત કરી, પણ ઇલિઝાબેથે સખત હાથે કામ લઈ ઇ. સ. ૧૫૮૪માં બળવાખારાની જ ઉખેડી નાખી. પરંતુ પેપ અને કેથેલિક પંથીઓનાં તરકટ ચાલુ રહેતાં, અને તેઓ ઈંગ્લેન્ડ સામે અસંતાપ ફેલાવતા. ઇ. સ. ૧૫૯૬માં અર્લ આર્ ઈસેકસને આયર્લેન્ડ માકલવામાં આવ્યા, પણ તેણે નજીવી લડાઈએ લડી શરમ ભરેલી સંધિ કરી. આથી તેનું સ્થાન ખીજાને આપવામાં આવ્યું. ત્રણ વર્ષની સતત મહેનત પછી આયર્લૅન્ડમાં શાંતિ સ્થપાઈ. છેલ્લા દિવસો: જે સમય ધાર્મિક કલહો અને પરદેશી યુદ્ધોનેા હતા, તેમાં પણ ઇલિઝાખેથે અને તેના મંત્રીઓએ સામાજિક કલ્યાણનાં કાર્યાં કરવાનો અવકાશ મેળવ્યા. વેપારરાજગારના કાયદા કસ્યામાં આવ્યા, અને નિરાધાર તથા રખડતા ગરીબેને મદદ આપી તેમના ઉલ્હાર કરવાને કાયદા ડાયા, ઇ. સ. ૧૬૦૧. હવે રાણી વૃદ્ધ થઈ ગઈ હતી, અને તેના સાતીતાએ; પ્રધાન, અને સલાહકારો એક પછી એક ખરી પડ્યા, એટલે તેને પશુ કંટાળાભર્યું લાગતું. ઊગતા તણે જોડે કામ કરવાનું રાણીને ફાવતું ન હતું. તેણે મેાજશેખથી આ ગમગીની ભૂલી જવાના પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. તેને સ્વભાવ બદલાયા હતા, અને તે અશકત થઈ હતી. અર્લ આવ્ લીસ્ટરનાં મચ્છુ પછી તરુણુ, સ્વરૂપવાન, અને બુદ્ધિમાન ઈસેક્સ પર રાણીની મહેરખાતી થઈ. પરંતુ તેણે આયર્લૅન્ડથી આવ્યા પછી ખટપટ કરવા માંડી, એટલે રાણીએ તેને ફ્રાંસીની સજા કરી; ને કે એથી તેના હૃદયને ત્રણેય માત મંગે. રાણીના છેલ્લા દિવસેામાં નિર્જીવ અનેલી પાર્લમેન્ટ ધીમે ધીમે. સ્વતંત્ર ત્રણ અંગીકાર કરવા લાગી. છેલ્લી પાર્લમેન્ટ ઈજારા આપવાની નુકસાનકારક
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy