SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ CX ટલાંક નાઠાં. અંગ્રેજને તેમની પૂંઠે પડયા, અને દારૂગાળો તથા ખેરાક ખૂટયે ત્યારેજ બંદરમાં પાછા આવ્યા. વધારામાં અંગ્રેજોના હાથમાંથી છટકેલાં વહાણાનો નાશ મહાન શક્તિએ કર્યાં. સ્પેનિશ કાફલા બ્રિટનની પ્રદક્ષિણા કરી સ્પેન જવા ધારતા હતા, પણ રસ્તામાં જમરૂં તફાન નડ્યું, અને તેમનાં વહાણા નોર્વે, Ăાટલેન્ડ, અને આયર્લેન્ડના કિનારા ઉપર ભાંગીને ભુકા થઈ ગયાં. ૧૩૦ વહાણામાંથી ૫૩ વહાણેા ભાંગીતૂટી હાલતમાં સ્પેન પહોંચ્યાં. અંગ્રેજોને ખાસ નુકસાન થયું નહિ, છતાં વિજયના ગર્વથી ફુલાઈ ન જતાં ઇલિઝાબેથે એટલુંજ કહ્યું, કે “પ્રભુએ પવન માકલ્યા, અને સ્પેનનાં વહાણાના નાશ થયા.” ફિલિપે પણ એજ બહાનું બતાવ્યું, પણ પશ્ચિમ યુરોપમાં ફિલિપની સત્તાનો અંત આવ્યા, અને ઈંગ્લેન્ડ સ્પેનના ભયથી મુક્ત થયું. ઈંગ્લેન્ડની જીતનાં કારણેા પરંતુ માત્ર અકસ્માત્થી અંગ્રેજો જીત્યા ન હતા. વિજ્યનાં બીજાં પણ કારણા હતાં. આ જીતને જશ સમસ્ત પ્રજાને ધટે છે. સ્વદેશપ્રેમની ઉન્નત ભાવનાથી પ્રેરાઈ લેાકેા ધાર્મિક ભેદ ભૂલી જઈ શત્રુઓને હાંકી કાઢવા એકત્ર થઈ ગયા, અને સુધારકાએ કૅથેાલિક ઉપરીના હાથ નીચે હેાંસથી કામ કર્યું. જો કે અંગ્રેજ નૌકાસૈન્ય સંખ્યામાં ઉતરતું હતું, પણ ખીજી અનેક રીતે સ્પેનથી ચઢિઆતું હતું. હૅાકિન્સ, ડ્રેક, હાર્ડ, અને ફ્રેબિશર જેવા બહાદુર નાવિકા સ્પેનના ખજાને લૂંટી લાવ્યા હતા, તેમનું બળ માપી શકયા હતા, અને તેમનાં વહાણાની અગવડાથી માહીતગાર હતા. સ્પેનના કાફલાનું લશ્કર દરઆઈ લડાઈમાં કશા ખપનું નહોતું, અને પામાં સામેલ થઈ શકયા નહિ ત્યારથી યુદ્ધનું પરિણામ લગભગ નક્કી થઈ ચૂકયું હતું. પરિણામ: ફિલિપ હાર્યાં અને સ્પેનને ભય દૂર થયા. ઈંગ્લેન્ડમાં કથાલિક સંપ્રદાય દાખલ કરવાના પાપના મનેારથને ફટકા પડયા, અને ધાર્મિક બાબતેમાં ઈંગ્લેન્ડ સ્વતંત્ર બન્યું. સ્પેનના લેાકાની દરિયા ખેડવાની શ્રેષ્ઠતા અને કરિશ્માઈ યુદ્ધની પ્રતિષ્ઠા ઈંગ્લેન્ડે તેડી, અને તેણે સમુદ્ર પરનું વર્ચસ્વ મેળવ્યું. આયર્લેન્ડ: ૧૫૫૮-૧૫૮૪. હેનરી ૭માએ આયર્લૅન્ડમાં અંગ્રેજી કામના લાધ્યુ પાડયા હતા. 4. હેનરી ૮માએ ઇંગ્લેન્ડમાં ધારણ કરેલી ધર્માધારની
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy