SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮es લકે ત્રાસી ગયા હતા. પિપનું આધિપત્ય સ્વીકારનાર કેથલિકા ઇલિઝાબેથને હકદાર વારસ માનવાની ના પાડતા હતા; કેમકે હેનરી ૮માનું એન બેલીન જોડેનું લગ્ન પોપની સંમતિ વિના થયું હતું. કેથલિક પંથીઓ સ્કેટલેન્ડની મેરી અને ખરી હકદાર ગણતા હતા. મેરી ટુઅર્ટનું લગ્ન એડવર્ડ ૬દા જોડે કરવાની તજવીજ ચાલી હતી, પણ તે ફાન્સના યુવરાજને પરણી હતી. આ લગ્નસંબંધથી ફ્રાન્સનો રાજા ઈંગ્લેન્ડની ગાદી ઉપર પિતાનો હક સમજવા લાગ્યું, એટલે ઇગ્લેન્ડ અને ફ્રાન્સને દુશ્મનાવટ થઈ. પિપ અને પેન ઈલેન્ડનાં વિરોધી બન્યાં; કેમકે દલિઝાબેથ કેથલિક પંથીઓને પત કરે એમ ન હતું. લેન્ડ પાસે સારું લશ્કર કે નૌકાદળ ન હતું, કે પરદેશી હુમલાથી પિતાનું રક્ષણ કરી શકે. એકંદરે મામલો ગંભીર હતા. ઇલિઝાબેથને સ્વભાવઃ દલિઝાબેથને હેનરીના દરબારમાં સારું શિક્ષણ મળ્યું હતું. તે ચપળ, બુદ્ધિમતી, વિદ્યારસિક, ઉસ્તાદ ગાયક, અચ્છી ઘોડેસવાર, અને અચૂક નિશાનબાજ હતી. તેનામાં તેના પિતાને જુસ્સો, નિર્ભયતા, અને આવેશ હતાં, અને તેની માતાની મિઠાશ હતી. ગમે તેવા અણીના પ્રસંગે તે શાંત મનથી વિચાર કરી મુશ્કેલીને તોડ કાઢી શકતી. તેને સુંદર વસ્તુઓને મોહ હતો. અને વૈભવ બતાવી સામાને આંજી નાખવાને શેખ હતો. કેાઈ વેળા સુંદર, ગબેરંગી, ભપકાદાર અમૂલ્ય વસ્ત્રો સજી મોટા રસાલા સાથે નૌકામાં તે વિહાર કરતી, તો કઈ વેળા દેશમાં પ્રવાસ કરીને પિતાની સત્તા અને વૈભવની છાપ ઈલિઝાબેથ પાડતી. કેઈ વળા કાબેલ રાજ SIII : S KIN NE 00005 S food Sછે
SR No.032693
Book TitleEnglandno Itihas
Original Sutra AuthorN/A
AuthorMahashankar Popatbhai Acharya
PublisherGujarat Oriental Book Depo
Publication Year1932
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy