SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ] આયુર્વેદના ઇતિહાસ પ્રસંગમાં નવીની શબ્દ દ્વિવચનમાં જ જુદા અમાં—ગર્ભાધાનયેાગ્ય અવયવના—અ માં વપરાયા છે : प्रजापते श्रेष्ठेन रूपेणास्या नार्या गवीन्योः । પુનાંä પુત્રમાèત્તિ રામે માસ સૂતરે ।।૪, વે. ૫–૨૫-૧-૩ આ ઉપરથી તેા ીની શબ્દના વેદકાળમાં નિશ્ચિત અર્થ હાય એમ જણાતું નથી. શારીરક્રિયા શારીરરચના વિશે વેદમાં કેટલું બધું છે તે જોયું. પશુ હૃદય, ફેફસાં, મહાસ્રોત વગેરે શારીર અવયવેાની ભિન્નભિન્ન ક્રિયા, જેથી આ શરીર જીવતું રહે છે તેનું વધારે વણું ન વેદમાં હેાય એ આશા ખોટી છે. આ પ્રાકૃતશારીર (Physiology) શાસ્ત્રને આ જમાનામાં જ ખાસ વિકાસ થયા છે, ચરક–સુશ્રુતમાં એનેા ઝાઝા વિસ્તાર નથી; પણ કેટલીક સાદી માન્યતાઓ પ્રચારમાં આવી ગઈ છે. શરીરનું પંચભૂતાત્મકપણું આયુર્વેદે માન્યું છે. ઉપનિષદના સમયમાં એ માન્યતા પ્રચારમાં આવી હતી ( જુએ તૈ. ૬. ઠ્ઠી ૨). વળી, ઋગ્વેદના અનેક મંત્રોમાં ત્રિધાતુ શબ્દ છે. વેદ્રભાષ્યકાર સાયણાચાય ત્રિધાતુરામના વાર્તાવત્ત છેઘ્નધાતુત્રયગ્રામવિષયે એવા અ` કરે છે. એ અ બરાબર હોય તેા આયુર્વેદના ત્રિદેાષવાદ ઋગ્વેદના ઋષિના જાણવામાં હતા એમ ઠરે; પણ એ સંભવિત નથી. સામાન્ય રીતે શરીરના ત્રણ ભાગ વિક્ષિત હશે. છાંદાગ્ય ઉપનિષદના ત્રિવ્રતવાદ, જેમાં ૧ १. त्रिन अश्विना दिव्यानि भेषजा त्रिः पार्थिवानि त्रिरूदत्तम दूभ्यः । ओमानं शय्योर्मम कायसून वे ત્રિધાતુ શર્મ વતં ચુમતી । . ૧-૩૪-૬ તથા ત્ર ૧-૧૮૩–૧, ૩૨-૭, ૩-૫}-}, ૪–૪૨-૪ વગેરે જી.
SR No.032692
Book TitleAyurvedno Itihas
Original Sutra AuthorN/A
AuthorDurgashankar Kevalram Shastri
PublisherGujarat Vidya Sabha
Publication Year1966
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy