SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (ષોડષી કળા) જામનગરને ઇતિહાસ ૩૬૭ ઘાટા પરિચયમાં જેઓ આવ્યા છે તેમના સર્વેની ઉપર મહું મહારાજાસાહેબ માટે ભકિતભાવની અપૂર્વ અને સચોટ છાપ પાડી છે. તેઓ નામદાર એક મહાન રાજ્ય કત અને એક મશહૂર ગૃહસ્થ હતા. તેઓ નામદાર માટે નવાનગર રાજ્ય એકજ નહિં, કાઠિવાડ અને ઈન્ડીઆ પણ નહિ, યુરોપ અને ઓસ્ટ્રેલિયા પણ નહિં, પરંતુ સમગ્ર દુનિયા ઉપર શેકની લાગણું છવાઈ રહે છે. મહુડમ મહારાજા જામસાહેબની સ્પષ્ટ ઇચ્છા જે હિંદુસ્તાનની સરકારે માન્ય ખી છે તે એ હતી કે પોતાના પાછળ તાના ભત્રિજ મહારાજ કુમારશ્રી દિગ્વિજયસિંહજી ગાદી ઉપર આવે. નામદાર વાયસરોય સાહેબના પ્રતિનિધિ તરીકે બોલતાં હું આપ સવને સુચના કરૂં છું કે આપ સૌ જે સેવા અને ફરજ મહુમ મહારાજ સાહેબ પ્રત્યે બતાવતા તેવીજ રીતે હવે નવાનગર રાજ્યના મહારાજા જામસાહેબ નામદાર મહારાજશ્રી. દિગ્વિજયસિંહજી સાહેબ પ્રત્યે બતાવશે. તેઓ નામદારશ્રીને હું શુભ ઈચ્છા અર્પણ કરૂં છું.” નામદાર મહારાજા જામસાહેબ શ્રી દિગ્વિજયસિંહજી સાહેબ બહાદુરને મે. એજન્ટ સુધી ગવર્નર જનરલ સાહેબને જવાબ. આ ઘણાજ શોકયુક્ત પ્રસંગ હ આપ મીલેટીમરને આપના લાગણું અને દિલાસા ભરેલા શબ્દો માટે અંતઃકરણથી ઉપકાર માનું છું. આપણે જાણીએ છીએ કે જે ખેટ પડી છે તે તે કઈ રીતે પુરી શકાય તેમ નથી. પરંતુ દીલશે ભરેલી લાગણીથી તે સહન કરવાને આપણને બળ મળે છે આપ મહા તેમજ મહારા કુટબ તરફથી નામદાર વાયસરોય સાહેબને તેમના લાગણું ભરેલા સંદેશા માટે આભાર માનસે. –હારે આપને એક વિનંતી કરવાની છે. હું એક જુવાન રાજ્યકર્તા છું, એમ તે કહી શકતો નથી. કારણ આજના ભયંકર બનાવે તે, હું પચાસ વર્ષની ઉંમરને હાર્ટ એમ માનતો કરી દીધો છે. પરંતુ હું એક બીન અનુભવી રાજક્ત છું. અને તેથી વિનંતી કરું છઉં કે મારી મુશ્કેલીઓમાં આપની સલાહ મેળવવા આપશે. આપની સલાહ ઘણુ જ સારી અને નિષ્પક્ષપાત રીતે મળશે. હું જ્યારે જ્યારે તેવી સલાહની જરૂર પડે ત્યારે આપની પાસે આવું એમ આપે છુટ આપશે. મહારી પ્રજાને જણાવું છું જે મારા અને આપના પિતા આપણે ગુમાવ્યા છે. આપણે પિતા વગરના થઈ ગયા છીએ પરંતુ જેકે આપણે તેમને દેખી શકતા નથી, તો પણ તે આપણી પાસે જ છે. હું એ મહાન પિતાને પગલે ચાલવાનો હંમેશાં પ્રયત્ન કરીશ હું આશા રાખું છું કે આપ સહુ મને, આપણુ પિતાશ્રીને જે નજરથી જોતા તેવીજ નજરથી જોશો. (તા. ૨ એપ્રીલ ૧૯૩૩ પુ. ગેઝીટ પાને ૨૮૭) મહુમ મહારાજા જામશ્રી સર રણજીતસિંહજી સાહેબના ખેદજનક અવ
SR No.032687
Book TitleYaduvansh Prakash ane Jamnagarno Itihas
Original Sutra AuthorN/A
AuthorMavdanji Bhimjibhai Rat
PublisherMavdanji Bhimjibhai Rat
Publication Year1934
Total Pages862
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy