SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ચિત્રો સહ સરલ નવકાર સૂત્ર નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચનમુક્કારો, સવ્વપાવપ્પણાસણો; મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઇ મંગલ. ૧૩૨ > અહીંયા પ્રારંભમાં લીધેલું સામાયિક નામનું ‘આવશ્યક’ પૂરું થયું. હવે પુસ્તકાદિકની કરેલી સ્થાપના ઉઠાવી લેવાની. ગૃહસ્થ હવે પોતાના વ્રત વખતનાં વસ્ત્રો બદલી શકે છે. શ્રી સંવચ્છરી પ્રતિક્રમણની સરળ- સળંગ વિધિ સંપૂર્ણ અહં નમઃ | જૈનં જયતિ શાસનમ્ ॥
SR No.032679
Book TitleSamvatsari Pratikraman Saral Vidhi
Original Sutra AuthorN/A
AuthorYashodevsuri
PublisherMuktikamal Jain Mohanmala
Publication Year2001
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy