________________
૩૪ - વિવિધ ચિત્રો સહ સરલ
વઇક્કતો ૩. જત્તા ભે ૪. જવણિજ્જ ચ ભે ૫. ખામેમિ ખમાસમણો! દેવસિઐ વઇક્કમ ૬. પડિક્કમામિ ખમાસમણાણું, દેવસિઆએ આસાયણાએ તિત્તીસન્નયરાએ, જીંકિંચિ મિચ્છાએ, મણદુક્કડાએ, વયદુક્કડાએ, કાયદુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએ, સવ્વકાલિઆએ, સવ્વમિચ્છોવયારાએ, સવ્વુધમ્માઇક્કમણાએ, આસાયણાએ, જો મે અઇઆરો કઓ, તસ્સ ખમાસમણો! પડિક્કમામિ પડિક્કમામિ નિંદામિ,ગરિહામિ, અપ્પાણં
વોસિરામિ. ૭.
(અહીં ત્રીજું ‘વંદણક’ આવશ્યક પૂર્ણ થયું)
વંદનસૂત્ર બોલ્યા પછી જે ક્રિયા આવે છે તે મહત્ત્વની હોવાથી તમામ ચરવળાવાળાઓએ ઊભા થઈ જવું જોઈએ.
(અહીંથી ચોથું ‘પ્રતિક્રમણ આવશ્યક' શરૂ થાય છે)
પછી વડીલ આદેશ માગે—
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! દેવસિઅં આલોઉં? આ પ્રમાણે આદેશ માગીને ભણાવનાર નીચેનું સૂત્ર બોલે. ઇચ્છામિ ઠામિ સૂત્ર
(દિવસ સંબંધી લાગેલા અતિચારોની આલોચના)
ઇચ્છું! આલોએમિ જો મે દેવસિઓ, અઇયારો કઓ, કાઇઓ, વાઇઓ, માણસિઓ, ઉસ્સુત્તો, ઉમ્મગો, અકપ્પો, અકરણિજ્જો, દુજ્સાઓ, દુન્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉગ્ગો, નાણે, દંસણે, ચરિત્તાચરિત્તે, સુએ, સામાઇએ, તિરૂં ગુત્તીર્ણ, ચાઁ કસાયાણં, પંચહમણુત્વયાણું, તિરૂં