________________
B
ઈ. સ. ૧૮૧૭ પેશ્વાના માંડલ વધના સાથે માંઢવી આપવાની અઠવણ કરી જેથી ચઢાઈ કરીને તેને તાબે કર્યાં.
ઈ. સ. ૧૮૨૨ રૂસ્તમપુરામાં માર્ટી આગ લાગી. આખુ પરૂ ખલી ગયું. તરત ભારે રેલ આવી. એ ૨૯ ઇતāાતરની રેલના નામે એળખાય
એ સ્લમાં જાન માલની માટી ખરાબી થઈ.
ઈ. સ. ૧૮૨૫ વલંદા તથા સ્ક્રેચાએ કાઠી મધ કીધી. ઇ. સ. ૧૮૩૭ માટી રેલ આવી, માટી આગ લાગી. ઈ. સ. ૧૮૩૮ માંડવી હકદાર નહિ હાવાથી ખાલસા કર્યું." ઈ. સ. ૧૮૪૪ મીઠાના ટેક્ષની સામે હુલ્લડ થયું ઇ. સ. ૧૮૪૭ પોર્ટુગીઝોએ કાઠી મધ કીધી. ઈ. સ. ૧૮૫૨ સુરતમાં મ્યુનિસિપાલીટી સ્થપાઈ. ઈ. સ. ૧૮૬૪ સુરતમાં રેવે નખાઇ અને મુંખા સાથે વહેવાર ચાલુ થયા.
ઇ. પ્ર. ૧૮૬૮ મૈટુ સૂર્ય ગ્રહણુ થયુ',
ઈ. સ. ૧૮૭૨ ઉંટી ટુટીયાના ઉપદ્રવ થયા.
ઈ. સ. ૧૮૭૮ લાઇન્સ ટેક્ષ સામે મહાજનના નામે હુડતાલ પડી.
ઈ. સ. ૧૮૮૩ ભારે રેલ આવી.
ઈ. સ. ૧૮૯૩ ભારે અગ્નિ પ્રકોપ થયે.
(સુરતના વધુ ઇતિહાસ માટે જુઓ ન ગદ્ય, સુખ તેરસની હુકીકત)(સુરતના ઇતિહાસ, ગુજરાત સર્વ સ’ગ્રહ વગેરે.)