SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રો કુળદેવ શ્રી દેવ ગદાધરરાય (શામળાજી) પ્રભુજીની સ્તુતિ અષ્ટક (સમશ્લોકી અનુવાદ ગુજરાતિમાં ) શાર્દૂલ વિક્રિડિત છંદ. લક્ષ્મિ સેવિત પાદ પદ્મ રૂપમાં, કદ્રુપ કેાટિ પ્રભુ, જે છે શાશ્વત નિત્ય સત્ય, જીવના કલ્યાણકારી મહા; શક્રાદિ સુર, વ્યાસ, યાગી મુનિએ સેવે સદા ભાવથી, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને પૂજું સદા પ્રેમથી ૧ જેનાં દન માત્રથી મળી જતા પાાદ્ય જે ક્રિમિમાં, સંસારી તરતા ભવાબ્ધિ કલિના, ફિલ્મીષ જે કાપતા; વૈકુંઠાધિપતિ ચતુર્ભુજ હરિ, વિશ્વેશ જે નિ`ણુ, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, વંદું સદા માધવ૦ * જે લઇ વિવિધાવતાર જગમાં, સામ્રાજ્ય સ્થાપે રૂડું, જેનામાં વળી જે થકી સકળ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યું; તે બ્રહ્માંડ વળી મહાપ્રલયમાં, આપ સ્વરૂપે શમ્યું, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, ભકતા ભાવે નમુ ં ૩ દીનાના હિરનાથ દક્ષ ભવનાં દુ:ખે। સુનિવારવા, ચારે વેદ થકી પ્રસન્ન હૃદયે, ભકતા કરે પ્રાર્થના; જે પિતાંબર ધારી મુરરપુને, પાપ તણા દાહક, તે શ્રી દેવ ગદાધર સ્વરૂપને, પૂજું ઘનશ્યામલ॰ ૪
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy