________________
કાઢવું એ ઘાસની ગંજીમાં દર પરાવ્યા વિનાની એક સેય પડી ગઈ હોય તે
ધી કાઢવા જેટલી મુશ્કેલ છે. પરંતુ પંચતંત્રના વિદ્વાન કર્તાએ એક જગાએ લખ્યું કે “પુત્તિમ« અસાધ્યમ નાસ્તિ” અક્કલવાળાને કંઈ અસાધ્ય નથી. હવે સમય જાણવા માટે બીજાં સાધન શામળાજી પ્રભુનું મંદિર છે. આ મંદિર કયારે બંધાયું? કેણે બંધાવ્યું ? તેને કેઈ આ ધાર કાગળ ઉપર નથી. કદાચ હશે તે તે નાશ થયેલ હશે. શ્રી માળવા નેમા હિતવર્ધક મંડળ તરફથી જાયેલી સ્થાયી કમીટિએ અખિલ હિંદના દશા વીમા વાણિઆને એકત્ર કરવા અને તેમને મળવા શ્રી મધ્યભારત દશા નીમા સંમેલન ઈદેર કે ઉજનમાં ભરવા યોજના ઘડી. તે સંમેલનમાં આવવાનું આમંત્રણ રૂબરૂ ગામેગામ જઈને આપવા એક સેવાભાવી ગૃહસ્થાની પ્રવાસ કમીટિ નીમી. તે કમીટિએ દશા નીમાની વસતીવાળા ગામની મુલાકાતે જવા સં. ૨૦૦૨ ના ચૈત્ર સુદ ૧ થી શરૂઆત કરી ઉપડયા. પ્રથમ માળવા; પછી વાગડ, પછી ગુજરાત એમ એક પછી એક દશા નીમાની વસ્તીવાળાં ગામેએ જઈ ત્યાં સભાઓ ભરી સંમેલનને હેતુ સમજાવી તેમાં ભાગ લેવા આવનાર પ્રતિનીધિઓ નક્કી કરાવી ફરતા ફરતા મેવાસા આવ્યા. ત્યાંથી પોતાના કુળદેવ શામળાજીની યાત્રાએ ગયા. ત્યાં યાત્રા, યજન, પુજન, સેવા, ભેટ ઈત્યાદિ કરી મંદિરની કારીગીરી તથા સ્થાપત્ય કળાની ગેઠવણ જોતાં જોતાં અને તપાસતાં મંદિરના શિલાલેખ વાંચવા પ્રયત્ન કર્યો. તેની હકીકતમાં હિંદી ભાષામાં લખે છે કે -
म मंदिर के उपर नीचे कई जगह शिकालेखाको ढूंढते रहे, कई जगह स्वभोकी सफ़ीलो पर व महेराबे पर शिलालेख पाये गये। भाषा संस्कृत व लिपि हिन्दी जैसोथी. किन्तु लेख हमारी समझमे आना कठिनथा।
- धूमते धूमते हम लोग मंदिर की तीसरी मंजिल पर पहुंचे. वहां एक जगह महेराब पर एक लेख पाया गया. जोस पर समन् १५७ भादरवा मुदि २ लिखा ह अम पढ शके. इसके आगे अमारी समझमां न आया.। यह संमत् मंदिर के बनानेकाहै या जीर्णोद्धारक है हम नहीं कह सकते हैं। दुसरि जगह संमत् ५०७ मे जीर्णोद्धाराका कराया गया यह स्पष्ट लीखा हुआथा. निचे जोर्णोद्धार कराने वाले के नाम इत्यादि सबकुछ लीखे हएथे. दो तीन जगह १६७५ के संवत् लीख है ओर उसके नीचे संस्कृत भाषा मे वडेबड़े लेख है किन्तु उसमे कया लिखाहै हमकुछ नही कह शकते. क्या के पिछेसे मंदिर के भितर के भागका सफेदेसे रंगदिया गयाहै । इसलिए काई शिलालेख बराबर नहीं पढाजा शकतां। हमुने इसमंदिर बनने विषयमें बहुत ज्या च पडताल की, किन्तु यह मंदिर कब बना व किसने નાયા સા છમી ઉતા ન વા ... ... . ર મી ડૂતની કઇ જઇ શકતે હૈ વ, યા મરિન અતિ પ્રાવી છે..
ઉપરને લેખ હિન્દી ભાષામાં છે. પણ એટલી સરળ ભાષામાં લખાયેલો છે કે તેને ગુજરાતીમાં અનુવાદ કરવાની જરૂર નથી. કારણ કે હાલના જમાનામાં