________________
વિ. સં. દશમા સૈકાથી શરૂ થતા નવાકાળમાં નિયમા વળગ્ય નામ પડયું. એટલે એ કેમને જન્મ સમય દશમા સૈકાથી શરૂ થતા સમયમાં નહીં પરંતુ નામ પલટો થયો. છે. એટલે નિયમા વૈરયા ને બદલે નિયમા વાળ૨ અને હાલના નીમા અથવા નેમા વણિક એવાં નામને જ ફેરફાર થયે છે. જન્મને નહીં. આ માટે એક જુદું પ્રકરણ લખવામાં આવ્યું છે.
નીમા વાણિઆનું ઉત્પત્તિ સ્થાન અલ્પકામ અગર પુરી ત્યાં હાલ શામળાજીનું મંદિર છે તે હતું. હાલ તે જગાએ માત્ર મેટું વિશાળ મહામંદિર છે. એ દેવળ બાંધનાર કારીગરેએ પિતાની સઘળી કારીગરી ખરા જીગરથી ખર્ચ નાંખી છે. દેવળની અંદર અને બહાર દેવીઓની અનેકાનેક મુર્તિઓ કતરેલી છે. દેવળનું વર્ણન કરવાનું આ સ્થાન નથી. “ગુજરાત સર્વ સંગ્રહ” નામના પુસ્તકમાં આ દેવળ ઈ. સ. ૧૪૫૦ ની આસપાસ બંધાયેલું હોય એમ જણાય છે એવું લખેલું છે. આ પણ અનુમાન છે. આ દેવળ અને તેની આજુબાજુના વિસ્તારની ભુસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરી જોઈએ તે આ જગાએ જે નગર હશે તે ધરતીકંપને ભેગી થઈ પડ્યું હોય એમ લાગે છે. આ જગા વિધમી કે લુટારાના હુમલામે ભેગા થઈ પડી હોય તેમ લાગતું નથી, કારણ કે જે દેવમંદિર, નદી, તળાવે અત્યારે હયાત છે, તેમની ખુબસુરતી અને કુદરતી સ્થીતિ કાળના ઘસારા સિવાય જેવી ને તેવી કાયમ છે. વળી પડેશમાં હિંદુ રજપૂત રાજ્ય હતું. તેના રાજાઓએ અમદાવાદના સુલતાન સાથે લગભગ બસે વર્ષ સુધી વખતે વખત લયાં કર્યું. તેમાં રાજા હારતા, લૂંટતા, વળી લડતા અને સ્વતંત્ર થતા. એમ ચાલ્યા કર્યું છતાં શામળાજીના દેવળને વિધમી મુર્તિભંજકેએ કંઈપણ નુકશાન કર્યું જણાતું નથી. તે સમય પહેલાં આ “કલ્પગ્રામ” અસ્ત થઈ ગયું હશે. જેથી ઉજજડ પ્રદેશમાં રહેલા મંદિર તરફ એ વિધર્મીઓનું ધ્યાન ગયું નહીં હોય. વળી અમદાવાદથી આ સ્થાન બહુ દૂર અને સીમાડા પર છે. એ પણ બચી જવામાં એક કારણ છે. તું આ પણ એક અનુમાન છે. તેના સમર્થનમાં એક દલીલ છે કે ઈ. સ. ૧૯૪૩ ના ફેબ્રુઆરીની પરદમી તારીખે એટલે વિ. સં. ૧૯૦ના માહ માસમાં સૂર્ય, શની, રાહ, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર આકાશમાં એક રાશીમાં એટલે સાયન કુંભરાશિમાં ભેગા થયેલા તે મહાવદ અમાસ તા. ૧૪ મી ફેબ્રુઆરીના રોજ સાયન કુંભ રાશિ ૨૫ અંશ ઉપર સૂર્યગ્રહણ થયું તે દિવસે આખા દેશમાં ઠંડીનું સખત મોજું ફરી વળ્યું હતું. તે ઉપરાંત સંયુક્ત પ્રાંતની પુર્વમાં અને બિહારની પશ્ચિમેં જયાં મુજફરપુર નામનું શહેર છે ત્યાં ધરતી કંપને આચકે લાગી મુજફરપુર ઘેડે ભાગ જમીનમાં દટાઈ ગયે ને તે ઉપર