________________
રહેનાર “પોરવાડ” અને તે પણ રા ને . શ્રીમાળનગરમાંથી કેક મતભેદના કારણે નીકળી નાને સ્થળે ગયા તે “ઓશવાળ” તે પણ રા ને વીશ, મોઢેરા ગામના વેપારી તે મોઢ વાણિઆ તેના છ વિભાગ છે. કો ાથ ભગવાનના સ્થાનના વેપારી તે ખડાયતા અને તે પણ રા ને વોરા. શ્રીમાન પુણ્યશ્લોક હરિશ્ચંદ્ર રાજાના રાજસૂય યજ્ઞ સમયમાં ઉપયોગી વસ્તુઓને વેપાર કરી યજ્ઞમાં, પૂરી પાડવાને નિયત કરેલા, હાલની ભાષામાં કહીએ તે કેન્ટ્રાકટ આપેલો અગર પરવાના. કે લાઈસન્સ આપેલાં જેને તે સમયની ભાષામાં નિયત કરેલા તે નિયમા એ ઉપરથી નીમા કે નેતા અને તે પણ રા ને . વાણિઆની જાતેમાં કપાળ વાણિઆની નાત સિવાય લગભગ સઘળી વાણિઆ નાતેમાં રાઈ અને રાજાના ભેદ સજ્જડ થઈ રૂઢ થઈ ગયેલ છે. આ ઉપરાંત અગરવાલ, ડીડું, પાલીવાળ, વિગેરે નાના જથા બસે વર્ષમાં તે બહુજ વધી ગયા. અનુમાન થાય છે કે વાણિઆની નાતેની શરૂઆત વિસં. દશમા સૈકામાં થઈ હેય. વિ. સં. ૧૨૭૫ માં શ્રી વસ્તુપાલ અને તેજપાલે ધોળકામાં ગુજરાત અને તેની આસપાસથી સઘળા વાણિઆઓને તેડાવ્યા તે સમયે વાણિઆની ચોરાશી નાતે હતી. વસ્તુપાલને ત્યાં આ ચોરાશી નાતનું સાજન મળ્યું તે નાતોનાં નામ વસ્તુપાલના રાસમાં લખેલાં મળી આવે છે. આ સાજન પ્રસંગે કે અનિચ્છનીય બહાના તળે વાણિઆમાં દ્રા અને વીણા એવા ભેદ પડ્યા. શ્રી વસ્તુપાલ તેજપાલની ધન સંપત્તિ, રાજસત્તા, ધર્મખર્ચ પ્રત્યે અસાધારણ ઉદારતા વિગેરે સગુણોના તેજ દ્વેષથી આ અનિચ્છનીય બહાનું ઉભું કર્યું હોય એ સંભવ છે. આવું અમદાવાદમાં બીજી સાહિત્ય પરિષદમાં જૈન વિદ્રાવ અમચંદ પી. પરમારે “જેમાં પ્રચલિત જ્ઞાતિઓનું દિગદર્શન” એ નામે નિબંધ વાંચેલે તેમાં ઉલ્લેખ કરે છે. તે જૈન કેન્ફરન્સ હેરલ્ડમાં પ્રસિદ્ધ થયે હતે. તેમાં દશા અને શા માટે આજ અભિપ્રાય આપે છે. વસ્તુપાલ તેજપાલ ભાઈઓએ આબુ ઉપર આરસનાં ભવ્ય મંદિર, દાનશાળાઓ, ધર્મશાળાઓ, વગેરે બંધાવ્યાં હતાં ત્યાં સંવત ૧૨૭૫ માં સમસ્ત જૈન સંઘને ભવ્ય જમણું આપ્યું તે પ્રસંગે ગયેલા શ્રીમાળી, પિોરવાડ, ઓસવાળ હુંબડ, નીમા વિગેરેની નાતમાં વોરા અને દશા એવા ભેદ જોવામાં આવે છે. (શ્રીમાળી વાણિઆને જ્ઞાતિ ભેદ પૃષ્ટ ૧૬૩)
વાણિઆની ઘણી ખરી નાતમાં આ બે ભેદ સંવત ૧૨૫ થી શરૂ થયા છે. આ ભેદ પડવામાં શ્રીમાન વસ્તુપાલ તેજપાલના સદ્ગુણ ઉપર તેજષ જેમ કારણભૂત ગણાય છે તે જ તે બે શેઠીઆઓને પિતાના વિશેધીઓને સંતોષ્યા નહિં પણ તરછોડ્યા ને પિતાના પક્ષવાળાને લાભ આપે તે પણ એક કારણ ગણાય છે,