________________
3019
૬. પ્રતિનિધિઓની મુદત.
પ્રતિનિધિની મુદ્દત આગામી સ ંમેલન યાને અધિવેશન શરૂ થાય ત્યાં સુધીની રહેશે, ૭. સંમેલન માટે નિમંત્રણ,
(અ ) આગામી અધિવેશન મેાલાવવાની ફરજ યાને સત્તા ચાલુ પ્રમુખને રહેશે. અધિવેશનની તારીખ મુકરર કરવાની સત્તા પણ તેમની રહેશે પણ તેમને અધિવેશનની તારીખના ત્રણ માસ પહેલ દરેક એકમને લેખીત ખબર આપવી જોઈશે.
(ખ) અધિવેશનનું આમંત્રણ સ્વીકારવાની સત્તા કાર્યવાહી કમિટીની રહેશે.
૮. પ્રમુખની ચુંટણીની પધ્ધતિ.
જે ગામમાં અધિવેશન ભરાવાનું હશે, તે એકમ આગામી અધિવેશન માટેના પ્રમુખ નકકી કરી તેની લેખીત ખબર ચાલુ પ્રમુખને સ ંમેલનના બે માસ પહેલાં આપશે. ચાલુ પ્રમુખે તે ખબર દરેક એકમને તેમની સંમતિ મેળવવા આપવી. પ્રમુખ તરફથી કાગળ મળેથી દાન પદરની અંદર જવાએ જવા જોઇએ. એકમાની વધુમતિ મળે તે પ્રમુખ ચુટાયેલા ગણાશે.
૯. અધિવેશનમાં પ્રમુખની ચુંટણી.
જો ઉપર કલમ ૮ મુજબ પ્રમુખ ચુ ટાયેલા ના હાય તો, અધિવેશનની ખુલ્લી બેઠકમાં તમામ પ્રતિનિધિઓના મત પૈકી વધુ મત મેળવનારને પ્રમુખ ચુંટવામાં આવશે.
૧૦. પ્રમુખની સત્તાની મુદત.
(અ) ચાલુ પ્રમુખની સત્તા આગામી અધિવેશન ભરાતા સુધી યાને નવા પ્રમુખની નિમણુક થતાં સુધી રહેશે.
1
(બ) પ્રમુખની ગેર હાજરીમાં તેમની તમામ સત્તા ઉપપ્રમુખને રહેશે.
૧૧, ઉપ-પ્રમુખની ચુંટણી.
પ્રમુખને પોતાની ટર્મ દરમીઆન કાર્યવાહી કમિટીના સભ્યો પૈકીના એકને ઉપ-પ્રમુખ ચુંટવાની સત્તા રહેશે.
૧૨. સમેલનની બેઠક
માં સા
દરેક સમેલન યાતે અધિવેશન સાધારણ રીતે દર વર્ષે ભરવું; પરંતુ પ્રમુખને યોગ્ય લાગે તે સંજોગોમાં ઉપરની મુદત એક વરસ વધુ લખાવવા તેમને સત્તા રહેશે.
-૧૩, સમેલન ખેલાવવાની પ્રતિનિધિમ્માને સત્તા
ગત અધિવેશનથી બે વરસ સુધીમાં તે ચાલુ પ્રમુખ અધિવેશનની તારીખ નકકી કરી એકમોને જણાવે નહિ તેા, ચાલુ પ્રતિનિધિએ પૈકી પાંત્રીસ (૩૫) પ્રતિનિધિએ પાતાની સહીથી પરિપત્ર કાઢી
અધિવેશન ભરી શકશે.