________________
૩, પ્રતિનિધિઓની સંખ્યા મંડળના સંમેલનમાં બધા એકમેને, વરતીના પ્રમાણમાં દર પચાસ માણસે એક પ્રતિનિધિ (delegate) મોકલવાને હક રહેશે. તદ ઉપરાંત સ્ત્રી પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થિ-વિદ્યાર્થિનીપ્રતિનિધિઓની સંખ્યા નીચે જણાવ્યા મુજબની રહેશે. વસ્તીને ફેરફાર થતાં તે પ્રમાણે વધુ ઓછા પ્રતિનિધિઓ મેકલવાનો ફેરફાર કરવા માટે મંડળને સત્તા રહેશે. વધુમાં કલમ બે માં જણાવેલ બધાને પ્રતિનિધિ તરીકે ચુંટાવાને હક રહેશેઃ
પ્રતિનિધિઓ
વિદ્યાર્થિ
(અ) એકમોએ મોકલવાના
વસ્તીના હિસાબે
સ્ત્રી
વિદ્યાર્થિની
ટોટલ
+
+
+
૧ કપડવણજ 'ર ગેધરા ૩ વેજલપુર ૪ લુણાવાડા -વીરપુર ...
૨૫ --- ૨૨ ( ૮
૧૦
+ + + +
૨ ૨ ૧ ૧
+ + + +
૨ ૨ ૧ ૧
= = = =
૨૮ ૨૬ ૧૧
૫ મહુધા ચુણેલ-કાનમ-સુરત
૧૩
૧
+
+
+
૭
+
+
કુલ્લે છ૯ + (બ) હોદેદારો –
(૧) પાછલા અધિવેશનના પ્રમુખ ..
ચાલુ અધિવેશનના પ્રમુખ
જનરલ સેક્રેટરી (૪) કેશાધ્યક્ષ (૫) ચાલુ પ્રમુખે કે કીધેલા સભ્ય
: : : : :
કુલ્લે સભ્યો ૧૦૧ ૪. પ્રતિનિધિઓની ચુંટણી. દરેક એકમે પિતાને યોગ્ય લાગે તે રીતે અને પિતાના પેટા વિભાગેને એગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે, પ્રતિનિધિઓ ચુંટી સંમેલનની તારીખથી દેઢ માસ પહેલાં, પ્રતિનિધિઓનાં નામનું લીસ્ટ
બીડી તેની લેખીત ખબર મે. પ્રમુખ સાહેબને મોકલી આપવી. આ લંબીત ખબર આપ્યા બાદ - તેમાં કોઈ જગા ખાલી પડે તો તે જગા માટે, તે એકમે નવા પ્રતિનિધિ નિમી તેની ખબર, મે. પ્રમુખ સાહેબને આપવી.
પ. પ્રતિનિધિઓની નીમણુંક, કોઇપણ સંજોગોમાં કોઈપણ એકમ ઉપર જણાવેલી રીતે પ્રતિનિધિઓ ચુંટ નહિં, અગર મુદતસર મે. પ્રમુખ સાહેબને ખબર મોકલે નહિં, અગર બીજી કોઈ તકરાર પડી હેય, અગર તે એકમના પેટા વિભાગને મેગ્ય પ્રતિનિધિત્વ મળ્યું ન હોય તે ચાલુ પ્રમુખ દરેક વિભાગને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે રીતે તે એકમના પ્રતિનિધિઓ નામશે. અને આ સંજોગોમાં તે એકમે કરેલી પ્રતિનિધિઓની ચુંટણું આપોઆપ રદ ગણાશે.