SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બે અર્થ સરે છે. ગંદવાડનાં રજકણોને નાશ કરનારી વનસ્પતિમાં તુરી એ મુખ્ય વનસ્પતિ છે. બ્રાહ્મણ પિતાને ઘેર અને દેવમંદિરમાં તેને પવિત્ર માની નૈવેદ્યમાં ધરે છે કે જેથી ખોરાક ઉપર અને અંદર રેગના જંતુઓ કે પુગલે હોય તે તે ખોરાક લેનારને હાનિ કરતા થતા નથી પરંતુ નિરોગી બને છે. તે તુલસી અતિશુદ્રોને દેવી તરિકે સેંપી તેનું વજન-પુજન વિગેરે વિધિ કરાવી આપો. એટલું જ નહીં પણ તે વિધિ યથાશાસ્ત્ર કરે અને તે બધી પ્રજા તુલસીને દેવ તરિકે ગણે તે માટે તે સમયના બ્રાહ્મણો પૈકી અમુક જથાને તે કામ કરવા ઠરાવ્યા. જેથી તે બ્રાહ્મણ જાતિમાંથી તે બહિષ્કાર થયા પરંતુ ઢેડ ભંગી આદિ અસ્પૃશ્ય જાતિની ધર્મની ભૂખ ભાગી તેમને હિંદુ બનાવ્યા. આ હિંદુ ધર્મના સંગઠ્ઠન માટે બ્રાહ્મણેએ પિતાના અમુક જથાને આ માટે બલિદાન આપવા ફરમાવ્યું કે તે તેમણે સ્વીકાર્યું પણ ખરું. તે ગુરૂ ગોર યાને હાલના જરા કહેવાય છે. શરૂઆતમાં તે ગોર જેવા માનપ્રદ શબ્દથી ઓળખાતા પણ પાછળથી મુખે જાતિમત્સરોની તેછડાઈથી “ગરેડા” કહેવાય છે. આ હિંદુ ધર્મના સંગઠ્ઠનમાં બ્રાહ્મણના બલિદાનને ભાગ એ એક દષ્ટાંતરૂપ છે. વય અને અહિંસા પ્રથમથી જ હિંદુત્વમાં હતાં છતાં બાહ્ય દેખાવમાં જૈન સંપ્રદાયમાં તેની ઝીણવટ ભરી સંભાળ લેવાતી હતી તે નિયમે એ સંપ્રદાય પાસેથી ગ્રહણ કરેલા છે એમ કહીએ તે તે તદન ખોટું નથી. શ્રીમાન શંકરાચાર્યે સેળ વર્ષના ભરતખંડના પ્રવાસમાં જે જે સનાતન ધર્મ વિરોધી સંપ્રદાય હતા તે બધાની સાથે અહિંસક વાયુદ્ધથી સમજાવી, સંતોષી તેમના ચાલતા ધામિક રિવાજોમાંથી હિંસક અને દુરાચરણને ઉત્તેજે એવા નિયમ હતા તે સુધરાવી સત્ય અને અહિંસક રીતે તેમના ચાલતા આવતા રિવાજે તેમના નિયામક મારફત ચાલવા દીધા. માત્ર હિંદુ ધર્મના મુખ્ય મુખ્ય સિદ્ધાંતને સ્વીકાર કરાવ્યો. આ રીતે શ્રીમાન શંકરાચાર્ય ગળાની પદવી પામ્યા. અત્યારે હિંદુ ધર્મમાં અનેક પંથ કે સંપ્રદાયે છે તે બધા મુખ્ય હિંદુ ધર્મના નેજા નીચે તેના સાથ અને હિંગાના સૂત્રો પાળી પિતાના નિયામક મારફત દેવના યજન, પુજન, ભેટ, સામગ્રી આદિ કરી પોતાની ધર્મ ભૂખને સંતેષે છે ને છેવટે પરત્માના યજન પુજન સુધી પહોંચી મુક્તિ મેળવે છે. આવા હિંદુ ધર્મનું સંગઠ્ઠન કરનારને કાજુની પદવી આપવી તે બીલકુલ યેગ્ય છે. આવું ભગીરથ કામ એક બે પુરૂષોથી બની શકે તેમ નહોતું તેમાં વળી આ ધર્મ પરિવર્તનકાર બે વ્યક્તિઓ અત્યાયુષી હતા. કુમારિલ ભટ્ટ યુવાન અવસ્થામાં બૌદ્ધ ગુરૂ પાસે તેમનાં શાને અભ્યાસ કરવામાં અધી જંદગી ગાળી હતી. તે મેળવેલા જ્ઞાનને ઉપયોગ પોતાના વેદ, વેદાંગ, શાના જ્ઞાનમાં મેળવી લોકોને અનુકુળ આવે એવા અર્થવાળા સિદ્ધાંતનાં શારે રયાં હતાં તેને શ્રીમાન શંકરાચાર્યો માત્ર સેળ વર્ષની ઉપદેશકની કાછિંદિમાં અમલમાં
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy