________________
૩૦૨
(૨) મેટ્રીક સુધીના ઊંચામાં ઊંચા કઈ પણ ધારણમાં પારો ગામમાંથી જે વિદ્યાર્થીની વધુ ટકા મેળવે
તેને રૂ. ૧૫) નું રોકડાનું ઇનામ શા. પુનમચંદ ગીરધરલાલ ધરાવાળા તરફથી તેમનાં ધર્મપત્નિ બહેન ચંપાં બહેન હીરાચંદના નામથી.
તા, ક-ઉપરનાં ઇનામમાંથી એ અર્થ નીકળે છે કે જે કોઈ વિદ્યાર્થિની મેટ્રીકમાં પાંચે ગામમાં વધુ ટકાએ પાસ થાય તો તેને નં. ૧ (અ) અને નં. ર એમ બેક ઇનામો મળે. આ બીનાની ખાસ નોંધ લેવી જોઈએ. (૩) ઈનામ રૂ. ૧૧) રેકડાનું પાચે ગામમાંથી મેટ્રીકમાં બધાજ વિદ્યાર્થેિ અને વિદ્યાર્થિનીઓ, જેઓને
પરીક્ષામાં બેસવાનાં ફેમ મળેલાં હેય (ભલે પાસ થાય કે ના થાય) અને જેઓને પંચ પ્રતિક્રમણ મુળ અથવા બે પ્રતિક્રમણ અર્થ સહીત આવતાં હોય, તેમને તેમના ગામની પાઠશાળાના માસ્તર તરફથી તેવું સર્ટીફીકેટ મળેથી, ભાઈ જવેરલાલ સીવાભાઈ તથા ભાઈ રતનચંદ કુબેરદાસ કપડવણજવાલા તરફથી ઇનામ આપવામાં આવશે. એક વખત ઇનામ મળેલ હશે તેને બીજી વખત ઇનામ મેળવવાને હક રહેશે નહી.
કન્યા અને સ્ત્રીઓ માટેજ :(૪) ધામક અભ્યાસ માટેનાં ઇનામે-જૈન એજ્યુકેશનલ બોર્ડની પરિક્ષાઓને
આધારે:
કન્યા ધોરણ પહેલું –(અ) ઈનામ રૂા. ૧૧ રોકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી. (બ) ઈનામ રૂ. ૭) રોકડાનું પાંચે ગામમાં જે બીજા નંબરે આવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી.
કન્યા ધારણ બીજું :–ઇનામ રૂ. ૧૫) રેકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ પુનમચંદ ગીરધરલાલ ગેધરાવાળા તરફથી તેમનાં સ્વ. પનિ બહેન ચંપાબહેન પાનાચંદના નામથી.
સ્ત્રી ધોરણ પહેલું –ઈનામ રૂ. ૧૧) રોકડાનું પાંચ ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ સેમચંદ મગનલાલ જગજીવનદાસ તરફથી બાઈ માણેક બ્લેન તે શા. ખુશાલદાસ ભુરાભાઈવાળા મહાસુખલાલ નરસીંહદાસની દીકરી ગેધરાવાળા તરફથી.
સ્ત્રી ધોરણ બીજું:–ઇનામ રૂ. ૧૫) રેકડાનું અથવા તેટલી કમતની કોઈ ધાર્મીક ચીજનું પાંચે ગામમાંથી જે વધુમાં વધુ ટકા મેળવે તેમને ભાઈ ફુલચંદ નાથજીભાઈ હેમચંદ બાંડીબારવાળા તરફથી.
સ્ત્રી ધેરણ ત્રીજું:-ઇનામ રૂ. ૧૧) રોકડાનું પાંચ ગામમાંથી જે વધુ ટકા મેળવે તેને ભાઈ કેશવલાલ પુનમચંદ લલુભાઈ જીવણદાસ કપડવણજવાળા તરફથી.
બાળકે અને પુરૂષો માટે જ – (૫) ધામીક અભ્યાસ માટેનાં ઈનામજૈન એજ્યુકેશનલ બોર્ડની પરિક્ષાઓને
આધારે :
બાળ ઘેરણ પહેલું –(અ) ઇનામ શ. ૧૧) રોકડાનું પાંચે ગામમાં જે વધુમાં વધુ ટકા મેળવે તેને બહેન મેનાબહેન વાડીલાલ પરિખ તરફથી.