________________
૨૮૮
ઉપરના બેઉ કરાવોને ટેકો આપતાં રા. રા. ભાઈ નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે જેઓ પિતાના વિચારે બહાર મુકવા રહેજે અચકાય છે તેઓની મુશ્કેલી આ નિબંધ લેખનથી દૂર થઈ જશે. તેમજ વિદ્યાર્થિઓ ક્યા વિચાર-પ્રવાહ તરફ ખેંચાઈ રહ્યા છે તે પણ જણાઈ આવશે.
વ્યયામ હરીફાઈ બાબત બેલતાં તેમણે જણાવ્યું કે યુવાન છોકરા છોકરીઓ અને બાળકે શારીરીક સ્થિતીમાં પછાત છે. ગામેગામ વ્યાયામશાળાઓ ખુલે એ જરૂરનું છે. અને એ દીશામાંજ આ પગલું છે.
સંમેલનના સ્થળે આવી હરીફાઈ રચાય તે જરૂર સરસ વાતાવરણ જામે. ઉપરના બંને કરાવે મંજુર થયા બાદ ભાઈ નગીનભાઈ દલસુખભાઈએ જાહેર કર્યું કે નિબંધ હરીફાઈ તેમજ વ્યાયામ હરીફાઈ માટે રૂપીઆ એકાવન એકાવન ઇનામે વહેંચવા માટે ભાઈ સોમાભાઈ પુનમચંદ તરફથી આપવામાં આવશે. ઈનામ કેટલી રકમના અને દરેક હરીફાઈમાં કેટલાં કેટલાં વીગેરે વિગત પ્રમુખશ્રી યોગ્ય ટાઈમે જાહેર કરશે.
ઠરાવ બીજે -ત્યારબાદ તળાજા મુર્તી ખંડન હમેને વીરેધ દર્શાવતે ઠરાવ રા. રા. ભાઈ ગીરધરલાલ હેમચંદે રજુ કર્યો હતો અને તેને રા. રા. ભાઇ મણીલાલ લલુભાઈએ ટેકો આપતાં તે સર્વાનુમતે પસાર થયે હતે.
દરમીઆન મેનેજીંગ કમીટીના સભ્યોની નામાવલી તૈયાર થઈ ગએલી હોવાથી ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખે તેની જાહેરાત કરી હતી. સાથે સાથે ગામેગામ સ્થાનિક સેક્રેટરીઓની પણ નીમણુક કરવામાં આવી હતી તેની પણ નેંધ લીધી હતી. વિગત નીચે મુજબ –
મેનેજીંગ કમીટીના સભ્યો :– પરીખ રમણભાઈ મણીભાઈ પ્રમુખ. ભણસાળી મણીલાલ ચુનીલાલ, સેક્રેટરી. પરીખ છોટાલાલ મનસુખભાઈ કેશાધ્યક્ષ)
શાહ મણીલાલ ગીરધરલાલ, સેક્રેટરી કાષ્ટ. કપડવણજ :
વેજલપુર:પારેખ વાડીલાલ મનસુખરામ
ગાંધી રતીલાલ પાનાચંદ ખેમચંદ હેકટર રમણલાલ વાડીલાલ
ગાંધી શાંતીલાલ મુળચંદ ગાંધી નગીનદાસ વાડીલાલ ગાંધી નગીનદાસ ગબુભાઈ
લુણાવાડા વીરપુર :દેસી કસ્તુરભાઈ નગીનદાસ
ગાંધી શાંતીલાલ ગુલાબચંદ પરીખ નગીનદાસ બાલાભાઈ
શાહ ચીમનલાલ રાયચંદ
શાહ નગીનદાસ ચુનીલાલ ગોધરાશાહ ગીરધરલાલ હેમચંદ
મહુધાચુણેલ-ક્લનમ-સુરત:ગાંધી રમણલાલ છગનલાલ
મહેતા ભીખુભાઈ ટાલાલ શાહ નગીનદાસ મહાસુખભાઈ મનસુખભાઈ શાહ હીંમતલાલ જીવાભાઈ શાહ રતીલાલ શામળદાસ
દેસી શામળદાસ ભુરાભાઈ દેસી મણીલાલ લલુભાઈ જગજીવનદાસ
શાહ મણીલાલ માણેકચંદ