________________
દ્વીતિય અધિવેશનને રિપેટે (૪) ઈન્દોર દશા નીમાના સંમેલનને રિપોર્ટ (૫) માળવા અને નિમાડ પ્રાંતમાં વિશા નીમા વણિકના વસ્તીવાળાં ગામ અને તેમાં ઘર તથા મનુષ્ય સંખ્યાના આંકડા, આ સઘળું જાતે મહેનત કરી મેળવી મેકલી આપ્યું છે. તે કુલગુરૂ તરીકે તેમના યજમાન નીમા વણિકે તરફ કેવી લાગણી છે તેને સ્પષ્ટ પુરાવે છે. આ પ્રસંગે તેમને અડદ ઉપકાર માનું છું.
ઔદુમ્બર જ્ઞાતિમાં આવા કર્તવ્યપરાયણ અનેક યુવકે પેદા થાય તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું.
- ત્રીજા સહાયક તરિકે આરિણા કરાર્ય શ્રી વાળાનંદ સુરીશ્વરો મહારાજના શિષ્યરત્ન વિદ્વાન મુનિ મહારાજ વન્નોરા ના મહારાજની ગણના થઈ છે. તેઓ
શ્રી પણ સંસારીપણામાં કપડવંજ વિશા નીમા વણિક જ્ઞાતિના હતા. તેઓશ્રી વિહાર કરતા કરતા કપડવંજ પધાર્યા ત્યાં અકસ્માત ભેટે થયે, તેઓ શ્રીએ ગેના મુળ સંસ્કૃત શબ્દો અને તે પછીની વંશાવલી અને સત્ય અર્થ શેધવામાં અથાગ મહેનત લીધી છે. જેનું વર્ણન આઠમાં પ્રકરણમાં કર્યું છે, તેથી પુનરૂક્તિ ન કરતાં તેઓ શ્રીને હાર્દિક ઉપકાર માનું છું.
આ સહાયકને ઉપકાર માનતા પહેલાં આ પુસ્તકના મૂળ ઉત્પાદકને જે યાદ ન કરૂં તે મહા પાપને ભાગીદાર થાઉં એ મારા સદગત સન્મિત્ર ગાંધી વાડીલાલ લીંબાભાઈ છે. આ પુસ્તકની પ્રથમ પ્રેરણા તેમની મગજ શક્તિનું પરિણામ છે. કપડવંજ વિશા નીમા વણિક મહાજનનું પેઢી નામું અને ગોત્રની વહેંચણ તેમની મહેનત અને શ્રધ્ધાથી થયેલ છે. લેખકની સાથે ઘેર ઘેર ફરી પેઢીનામું લખાવેલું, ને ગોત્રની વેહેંચણી પણ બીજાઓની મદદ અને સલાહ લઈ નક્કી કરાયેલ ગેત્રના મૂળ સંસ્કૃત શબ્દો અને તેના સત્ય અર્થ જાણવાની તેમની બહુ ઉત્કટ ઈચ્છા હતી, તે આજે ત્રીસ વર્ષે કઈક અંશે પાર પડી છે, પ્રથમ તે કપડવંજ વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિ પુરતું જ આ પુસ્તક બહાર પાડવાને વિચાર હતે. પરંતુ કુદરતની કૃપાએ મારા એ મહેમ મિત્રના એક પુત્ર નગીનલાલ અને તેમના સ્નેહી પરીખ વાડીલાલ મનસુખભાઈએ પુસ્તક છપામણુને ખર્ચ કરવાની ઈચ્છા કરીને નગીનભાઈએ પુસ્તક સુધારી આપવાની ઈચ્છા કરી લેખકને ઉતેજન આપ્યું, જેથી અખિલ હિંદ નિવાસી નીમા વણિક મહાજનની જ્ઞાતિને અતિ ઉપયોગી અને અણમેલી વસ્તુ તરિકે આ પુસ્તક બહાર પડે છે. આ બન્ને ગૃહસ્થાએ પિતાના વડિલના આત્માને સંતોષ આપે છે તે બદલ તેમને આનંદ માણવાને હક્ક છે. આ પુસ્તક છપાવવાને સઘળે હક પારેખ વાડીલાલ મનસુખભાઈને લેખકે સેંપી દીધું છે ને તેમણે સેવા ભાવથી પીકાર્યો છે. આ પુસ્તક છપાવી માત્ર કપડવંજમાં વહેંચવું કે અખિલ હિંદમાં