SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૫ ) નાતની દરેક વ્યક્તિને વાકેફ કરવાની જરૂર સમજાઈ. જેથી ખરા જ્ઞાનના અભાવે જેમ દીવામાં પતંગીઉં ઝંપલાવી જીંદગી બરબાદ કરે છે તેવી રીતે ક્ષુદ્ર લાલાથી તથા ઉપલકીઆ છૂટછાટાથી લાભાઇ સમાજ કે નાતમાંથી છૂટાપડી આખી જીંદગી દુ:ખ ભોગવતા ખચી જાય, તે માટે આ ઈતિહાસ એકઠા કરી સમગ્ર નીમા વણિક મહાજનની નાતના યુવક યુવતિઓની સમક્ષ રજુ કર્યાં છે. તેનું વાંચન-મનન તે નીધ્યિાસન કરી આવતા કટોકટીના કપરા સુસવાટા સામે જ્ઞાન રૂપી ઢાલ ધરી હીંમતભેર ઉભા રહી પેાતાની નાત-જાત-ગાત્ર-કુળાચાર વિગેરે જે તેમના વડવા એ લગભગ ત્રણ હજાર વર્ષ ઉપરાંતના કપરા સમયમાં, અનેક કષ્ટો વેઠી સત્યમ સાચવી તે બધાંને હયાત રાખ્યાં છે, તેની પડખે ઉભા રહી પૂર્ણ વફાદારીથી અને સન્માન પૂર્વક તેમને બધાંને જીવંત રાખે, એવી આશાથી લેખકે અને ગ્રંથકર્તાએ આ પ્રયત્ન કર્યાં છે. આ પ્રયત્નને કેટલી અને કેવી સફળતા મળશે ? તે તે ભવિષ્યની પ્રજાની કન્યતા ઉપરની ગણત્રીશ્રી ગણાશે. આ ઇતિહાસ એકઠા કરવામાં કણે કણે સહાય કરી છે તેની પ્રસિદ્ધિ જેને તે પ્રસંગે ને સ્થળે કરવામાં આવી છે. છતાં એટલાથી સતેષ નડી વળતાં તેનાં નામિ શ કરી આભાર માનવાની તકના લાભ છેડી દઈ શકતા નથી. આ સહાયકામાં આળમાદ્વાર આવા શ્રી સારાનર સુરીશ્વરની નું સ્થાન પહેલ છે. તેઓ શ્રી સ'સારી પણામાં, કપડવંજના વતની વીશા નીમા વિષ્ણુક જ્ઞાતિના હતા. તેઓ શ્રીનું જીવન ચરિત્ર હાલના જૈન સ`પ્રદાયમાં સૌને એટલું બધુ સુવીનિંત છે કે લેખક જો એ જીવન ચરિત્રના આ જગાએ ઉલ્લેખ કરે તેા તે જીવન ચરિત્રને થાય અને લેખકની અજ્ઞાનતા જણાઈ આવે આવા બમણા ભયથી તે બાબતમાં ચૂપ રહે છે. આચાર્યશ્રીની આજ્ઞાથી તે શ્રીના અંતેવાસી મુનિ કંચનવિજયજી મહારાજશ્રીની મહેનતે બહુજ સારા ફાળે આપ્યા છે. તે પશુ સંસારી પણામાં કપડવંજી વીશા નીમા ણિક જ્ઞાતિના હતા. આ ત્યાગમૂર્તિ આચાર્યશ્રી અને વિદ્વાન મુનિ મહારાજ કંચનવિજયજી એ બેઉની મૂળ વતનની અને જ્ઞાતિની ઉત્કૃષ્ટ સ્થિતિ જોવાની ધગશના ઉપકાર માનવાની સારાભાવા વાળી ભાષાની કમ આવડતને લીધે લેખક માત્ર અભિનંદન કરે છે. અ યાય સહાયકામાં ખીજા નંબરનું સ્થાન, ઇન્દોર નિવાસી, નીમા વણિકના કુલગુરૂ ઔદુમ્બર બ્રાહ્મણ જ્ઞાતિના અલંકારરૂપ નરરત્ન પ્રોફેસર. ગોવિંદલાલજી શ્રીધરજી શાસ્રીને ફાળે જાય છે. તે સંસ્કૃત ભાષાના પારંગત અને હાશ્કર પાઠશાળાના સંસ્કૃત ઇન્દોરના ભાષાના પ્રોફેસર છે. તેમને દશા અને વીશા નીમાણિક મહાજના બહુ માનપૂર્વક સેવે છે; તેઓએ (૧) ૪ળયા પરન્થાનની શાષિત વધી ત હસ્ત લીખીત પ્રત (ર) દશા નીમા સમેલનની પ્રવાસ મીટિને છાપેલે રિપોર્ટ (૩) મધ્ય પ્રાંતના દા નીસાના
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy