________________
પરીખ રમણલાલ નગીનદાસ વિમળચંદ
(દીલ્હી વાળા )
જેઓએ લડાઈના સમયમાં સરકારને તંબુઓ પુરા પાડી આખા દેશને સહાય કરી છે. હાલ સ્ટાર મેટલ (એન્ટીમની જેવી ધાતુનું આખા હિંદુસ્તાનમાં માત્ર એકજ કારખાનું ) ના મેનેજીંગ ડાયરેકટર, આ પુસ્તક 'છપાવવામાં જેઓએ રૂા. ૨૫૧] આપી સહાય કરી છે.