SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૬૪ પરીખ તથા તેઓના ભાણેજ ભાઈ કેશવલાલ છગનલાલ ગાંધીના કુટુંબ માટે નાંખી આપ્યું. આ કારખાનાએ તડકો છાંયડે ઘણે વેઠા. પણ તેઓએ હીંમતથી તે બધી મુશ્કેલીઓને વટાવી. તે વખતે તેમની બાટલીબેઈ કંપનીની ભાગીદારીની આવકે બહુ સારો ભાગ ભજવ્યું. આ કારખાનાની શાખાઓ અમદાવાદ તથા લિહીમાં જે. સી. પરિખની કુ.ના નામથી બોલી જે બેઉ શાખાઓ આજે મોજુદ છે. પરંતુ તે બધામાંથી પરી. વાડીલાલભાઈ છૂટા થયા. આ પ્રમાણે છુટા થતાં મુંબાઈનું કારખાનું ગાંધી કેશવલાલ છગનલાલની સ્વતંત્ર માલીકીનું થયું. સમય જતાં તે કારખાનું ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈ કેવળદાસે ખરીદી લેઈ ભાઈ શંકરલાલ આદીતલાલ પાદશાહની સ્વતંત્ર માલીકીનું બનાવી દીધું. આવી રીતે આ કારખાનું ભાઈ શંકરલાલ પાદશાહના હાથમાં આવ્યું તે અરસામાં તેમના દીકરા ભાઈ જ્યન્તિલાલે સ્કુલને અભ્યાસ છેડી આ કારખાનામાં જોડાયા. થેડા જ વખતમાં આ કામમાં તેમની બુદ્ધિ ખીલી નિકળી જેથી આખા કારખાનાનું સંચાલન તેમના હાથમાં આવી ગયું. આ ભાઈએ કઈ કોલેજની કેળવણી લીધી હતી પરંતુ તેમની કુદરતી બુદ્ધિએ કારખાનાને આગળ પડતું આણી મુકયું. આ ધાતુના કામમાં નિષ્ણાત એવા અનુભવી ઈજનેરને રેયા. પાછળથી એ ઈજનેર પણ ભાઈ યંતિલાલની તિવ્ર બુદ્ધિને તાબે થયા. આ કારખાનાના સઘળા વહિવટદારની કામદારોની વફાદારી ભાઈ તિલાલે મેળવી લીધી હતી તેના વડે આ કારખાનાને આખા હિંદમાં પ્રખ્યાતિમાં આપ્યું કારખાનામાં તદન છેવટની ઢબનાં, મકાનને લગતાં સર્વ જાતનાં ફીટીંગ, બનવા લાગ્યાં. તેની માંગ પણ વધી આથી કારખાનું ભાઈ જ્યન્તિલાલના નામથી “જ્યત મેટલ વર્કસ'ના નામથી જગજાહેર થઈ ગયું. કુદરતે ભાઈ જ્યન્તિલાલને જીંદગીની વધુ બક્ષિસ કરી હતી તે આજે એ કારખાનાની, એ વિશા નીમા વણિક જ્ઞાતિની ને કપડવંજ ગામની સ્થીતિમાં અજબ પલટે આવી ગયા હતા. પરંતુ એ ભાઈને ભર જુવાન વયે દેહત્સર્ગ થયે. ને તે વળી નિ:સંતાન. આ સપ્ત ફટકે નાને સૂને નથી. પરંતુ તે બાબતમાં નિરૂપાય છીએ. આ ફટકો તેમના કુટુંબને, આખી નાતને અને તે બધા કરતાં તેમની સાથે કામ કરતા અને કારખાનાના સાહસિક સંચાલક ભાઈ ચીમનલાલ ડાહ્યાભાઈને વધુ કારીઘા રામાન થઈ પડે. ભાઈ જ્યન્તિલાલને જન્મથી મળેલી બાહશી એ એક કુદરતી બક્ષીસ હતી પરંતુ તે કર્મવેગના પ્રભાવે લાંબી મુદત ભેગવાઈ શકાઈ નહીં એ કપડવંછ વીશા નીમા વણિકની નાતની કમનસીબી ગણાય. ભાઈ ચંતિલાલ જેમ યંત્રવાદ અને શેધાળમાં કુશળ હતા તેવા તેમના સાથીદાર ભાઈ ચીમનલાલ કારખાનાને વ્યવસ્થિત ચલાવવામાં નાણાંની વ્યવસ્થા
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy