SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ 2]~ ભોગવવી ન પડે તે માટે આટલી ચેતવણી આપવી પડે છે. વીશા નીમાની નાતના ધંધાના મુખ્ય બે વર્ગ ગણાવ્યા. (૧) ગામડામાં ધીરધાર (ર) કાપડનેા. આ બંને ધંધા હાલમાં બદલવા જેવી સ્થિતિમાં આવી પડયા છે. છતાં હજુ તે મૂકી દેવા જેવી સ્થિતિમાં નથી આવ્યા, એટલે નવા યુવાનાએ આ ધંધામેા ઉપર બહુ મેહ ન રાખતાં પ્રૌઢાને તે ધંધાઓ સાંપી પાતાનું યુવાનીનું ઉછળતું મગજ બીજા નવા ધંધામાં વાળવાનુ રહ્યું. હવે ત્રીજો ધંધા ગાંધી વાણિઆને તે નાતને આવશ્યક છે. તે સિવાય ચોથા ધંધા હાલમાં કેટલાક સાહસિક યુવાનેાએ ઉઘાડયા છે. તે કપાસ પીલવાના જીનના, તેલી ખીયાંને પીલી તેલ કાઢવાના, ફ્ લઇ બહારગામ મોકલવાના. આ ધંધા પહેલા ત્રણ ધંધા કરતાં કઇક વધારે સારી કમાણી કરી શકે તેવા છે. બીજાઓને ધે લગાડી શકે તેવા છે પણ તેમાં પ્રમાણિકપણાના ઉપયોગ કરે ત્યારે. જો તેમાં વધુ લાભ કરવા જાય તા જોખમાઇ જવાના સંભવ છે. વ્યાપારના ધંધામાં જેમ જેમ સત્યનું પ્રમાણ વધતું જશે તેમ તેમ તે વ્યાપારની જાહેાજલાલી વધતી જશે. આ અનુભવ સિદ્ધ બાબતમાં એ મત હોઇ શકે જ નહીં. શરૂઆતમાં રિફાઈને લીધે મુશ્કેલી જણાશે પરંતુ ચીનટાઇથી સત્યને વળગી રહેવાય તા પરિણામે શાખ બંધાય અને આપા આપ અણુધારેલી સિદ્ધિ આવી મળે. એ સત્ય વડે મગજ ઉપર કાબુ રહે જેથી શક્તિ ઉપરાંતના ખાટા વેપારમાં ફસાઈ જતાં ખચાય એ નાના સૂને ફાયદો નથી. આ સિવાય ઘણા યુવાને મુંબાઇ, અમદાવાદ, સુરત વગેરે સ્થળે જઈ મીલસ્ટર, ઇલેકટ્રીક સ્ટાર, બીજા નાનાં કારખાનાં અગર તે કારખાના માટે જોઈતાં સાધના મેળવી આપવાના ધંધા કરે છે. આ ધંધા હાલના જમાનાને અનુસરતા ને આવકારદાયક છે. આ બધા કરતાં ન્યાતને નવા ધંધા તરફ દોરનાર પરીખ વાડીલાલ મનસુખરામ છે. તેઓશ્રી હાઇસ્કુલની કેળવણીમાં ન ફાવતાં ઈન્જીનીઅરીંગની કુલવણી લેઇ તે પરીક્ષા પાસ કરી. એન્જીનીઅર તરીકે એકાદ વર્ષ કામ કરી સી. કે. વાહારાની કુાં. અમદાવાદવાળાને ત્યાં વેપારી પેઢીમાં નાકરી રહ્યા. આ પેઢીને એન્જીનીઅરીંગ સ્ટાર્સના વેપાર હતા. ત્યાં તેમને સાત આઠ વર્ષના અનુભવ મળ્યા અને તેમાં તેમની પ્રમાણિકતા અને કાર્યદક્ષતા જોઈ ખાટલી મેહની કુાં, મશીનરીના વેપારીઓએ તેમની કદર કરી. જેથી તેઓ ત્યાં ભાગમાં સંવત્ ૧૯૭૮ની સાલમાં જોડાયા, ત્યારથી દિનપ્રતિદિન મેસર્સ ખાટલી એઈની કુાં,નું કુલ સંચાલન તેના હાથમાં આવ્યું અને તે કંપનીને તેઓએ આખા હિંદમાં પ્રખ્યાતિમાં આણી. અને આબાદીમાં વધતા ગયા. તેઓએ સને ૧૯૧૫માં ઈલેકટ્રેપ્લેટીંગ અને પેાલીશીગનું કારખાનું તેના ભાઇ આચ્છવલાલ મનસુખલાલ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy