SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ -942 (૫) નંબર ૪-૬ આ બન્ને લેખ નીમાયનિષ્ઠ જ્ઞાતિના છે પણ તે વીરપુરના રહીશ છે. આ વીરપુર તે કાઠીઆવાડમાં દેશી રાજ્ય હતું ત્યાંના નહીં પણ પ્રથમના વાડાસીનેર સસ્થાનના તાખાના વીરપુર મહાલ છે તે વીરપુરના છે. હાલ ત્યાં વીશાનીમાની વસ્તી છે. કપડવંજના દોસી જીવણલાલ સુ દરલાલ જે હાલ શામાભાઇ પુનમચંદ દેસી ખી. એ. એલ. એલ. બી, કપડવંજમાં છે તેમના દાદા થાય. એ દાસી જીવણલાલ વીરપુરમાં પેાતાના માસાળમાં ઉછર્યાં હતા. મતલખ કે તે સમયમાં કપડવંજ અને વીરપુરના વીશાનીમ! વિષ્ણુકાને સગાઈના સંબંધ હતા, (૬) લેખ નં. ૭ ને ૮ આ એ લેખા સં. ૧૫૨૫ અને સં. ૧૫૩૧ એટલે લગભગ સમકાલિન છે. તે નીમા વિષ્ણુકાના છે. પરંતુ તે કયા ગામના છે તે સ્પષ્ટ નથી. આપણે પ્રથમ લીધેલા લેખામાં એક લેખ સ. ૧૫૨૨ને છે તે નીમાળિયાન છે. તેમાં પણ ગામનું નામ નથી. તેમજ દશા કે વીશાના ભેદ પણ નથી. આ ત્રણે લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર તપાન્ઝેરા શ્રો સક્ષ્મી સાગર સુશિમિ એ સ્પષ્ટ છે. લેખ નખર ૧૦ માને તે તદ્દન આધુનિક છે. આજથી માત્ર એકસે બે વર્ષ અગાઉના છે. તે કપડવ‘જનાથીામીમા મજ્જાનન જ્ઞાતિમાં કાલીદાસ જીવણદાસ મહેતાના નામથી પ્રસિદ્ધ છે. તેમના એ લેખ છે. સમગ્ર ગુજરાતીમાં અંગ્રેજ સરકારની સત્તા ઈ. સ. ૧૮૧૮ માં એટલે સંવત્ ૧૮૭૪માં સ્થપાઈ તે પહેલાં અહીં પેશ્વાઈ સત્તા હતી. તે સમયમાં પણ શ્રી કાલીદાસ મહેતાના પિતાશ્રી જીવણુદાસ મહેતા રાજ્યના ન્યાય ખાતાનું કામ કરતા ને તેમની અદાલત કે કચેરી, જે કહા તે હાલ નેટિવ જનરલ લાઇબ્રરી છે ને તેની પાસે કુવા છે. તેની નજીકના મકાનમાં હતી એવું ઘરડા માણસા કહે છે. મતલબ કે પેઢીએ ગતથી તે મુત્સદૃીગીરીમાં મશગુલ હતા. ઇ. સ. ૧૮૩૫ પછી અંગ્રેજ સરકારે દેશીઓને મોટા હોદ્દાની જગાએ આપવી શરૂ કરી તે સમયમાં આપણા મલીદાસ મહેતા ન્યાયાધીશ તરિકે નીમાયા. તેમની પ્રમાણિકતા અને માહાશીથી વધતાં ધોળકાની મુખ્ય કાર્ટમાં સદરઅમીન જેવી માનવંત પઢવીએ ચઢયા હતા. તેમણે ડભોઇમાં વિક્રમ સંવત્ ૧૯૦૩ એટલે ઈ. સ. ૧૮૪૭માં એટલે આજથી બરાબર એકસોને એ વ ઉપર શ્રી અનČતનાથ પ્રભુની પ્રતિમા ભરાવી છે. આ લેખથી કપડવંજી વીશા નીમાને બીજી જ્ઞાતિની જ્ઞાતિની હરાળમાં આણી છે. II શ્ચંદ્રŔમેદ્દન્તિ નવસાર ગૈા પિવા. આ સસ્કૃત કહેવત પ્રમાણે આખી નાતને દીપાવી છે, તેથી તે ધન્યવાદને પાત્ર છે. સદ્ગત કાલીદાસ મહેતાના વંશજો હાલમાં સતત, સંપત્તિ, નીતિ, આબરૂ વિગેરે સદ્ગુણાનું ઉચ્ચ કેાટિનું સુખ ભોગવે છે. સદ્ગત કાલીદાસ મહેતા એએએ કપડવંજમાં અંતિસરીઆ દરવાજા બહાર વૈજનાથ મહાદેવનુ દેવસ્થાન અને તેની ઉત્તર
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy