SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ -१४८ देवगुरु भक्तिकारक श्री जिनाज्ञाप्रतिपालक शाह श्री शंभुदासतत्पुत्र कुलोद्वारक कुलदीपक शिवलाल बाबीदास तत्पुत्र दौलतराम वृषभदास श्री. उदेपुरवास्तन्यः श्री आदिनाथ पादुका कारागिता प्रतिष्ठिता श्री तपागच्छे सकल महारक शिरोमणी महारकश्री श्रीविजय जिनेन्द्र सूरिभिः उपदेशान्मोहन विजयने श्री धूनवरे भंडारी दलिचंदमागुच्छाई ॥ लेख संग्रह भा. १ ला पृष्ठ ११ लेख स्थल डभोई (दर्भावती) मुनिसुव्रत स्वामीजीना देरासर ना लेखोमांथी लेख नं. ६२ ना लेखनो उतारो :संवत् १९०३ शा. १७६८ प्रा माघ कपामृ । कपडवंज वास्तव्य शा नेमा शा कालिदास जीवणदा तस्भार्या जतनबहु सुत छोटालाल स्वश्रेयार्थे श्री अनंतनाथ विब कारितं प्रतिष्ठित श्रीलोढायोशालना शान्ति सागर सुरिभिः॥ लेख संग्रह भा. १ लानी प्रस्तावनाना पृष्ठ १९ मे पाने निमा वाणिग ज्ञाति विषे जे लखाण छे तेनो उतारो. निमा वाणिग ज्ञाति कपडवणज विगेरे गामोमां नीमा वाणिमाओनी वसती विशेष छे तेश्रो जैन धर्मी छे तेऔए जैन मंदिरो बंधाव्या छे जैन उपाश्रयो बंधाव्या छे तेओनी ज्ञाति मांथी जैनाचार्यो साधुओं थया छे हाल पण तेओनी ज्ञातिमांथी मुनि थयेल पन्यास आनंद सागरजी, पठयास मणिविजयजी जैन कोममां गीतार्थ विद्वान तरिके सर्वत्र प्रख्यात छे. श्री जैन धातु प्रतिभा लेख संग्रह भा. १ लों एजन भाग २ जो. लेखक योगनिष्ठ शाखविरद जैनाचार्य वीर संवत् २४५०. श्रीभद् बुद्धिसागरजी. विक्रम संवत् १८९० वौर संवत् २४४३ विक्रम संवत् १९७३ ) आ पुस्तका हाल श्री जैन भानंद पुस्तकालय सुरत पु. नं. ६०-३३, विवयन:- (१) सामान्य (२) प्रत्ये: खेम समधा (૧) સામાન્ય વિવેચન –આ બંને લેખ સંગ્રહમાં એકંદર ૨૬૭૩ લેખેને સંગ્રહ છે તેમાંથી નીમા જ્ઞાતિએ પ્રતિષ્ઠિત કરાવેલાં એવા તે માત્ર પાંચ લેખ મળી આવ્યા છે. આનું મુખ્ય કારણ તે એ છે કે લેખક મહાન આચાર્ય શ્રી એમણે ઉત્તર ગુજરાત અને કંઈક પશ્ચિમ ગુજરાતમાંના ૬૫ ગામોમાંથી આ લેખ લીધા છે. આચાર્યશ્રીની કપડવંજ અને તેની આસપાસના જૈન વસ્તી વાળા ગામમાં પધરામણી થયેલી નથી. કે જે ગામમાં નીમા જ્ઞાતિની વસતી વિશેષ છે. તેથી તે નાતના લેખે ઓછા હોય તે સ્વભાવિક છે. બીજું કારણ એ ભાસે છે કે –વિક્રમ સંવત ૮૦૨માં અણહિલપુર પાટણ અને ચાંપાનેર એ બે શહેરને જન્મ જેડકાં બાળક સમાન એકસાથે થયેલે તે જન્મ સમયે જ મહાન શાળમુરિશ્રીના ઉપકારે ગળથુથીમાં જૈન સંસ્કૃતિ આવેલી હતી. તે સમયે કપડવંજ પ્રૌઢ ઉમ્મરે પહોંચેલું એટલે વલ્લભીપુરના સમયમાં વડનગર, ખંભાત, ભરૂચ, પ્રભાસપાટણ આદિ જૂનાં શહેરની સાથે આ શહેરની હયાતી હતી. તેમાં બીજાં શહેરની માફક
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy