SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૩૭ પાનાચંદ, પાનાચંદ કુબેરદાસ કરમચંદ ત્રીકમજી એ ચાંપાનેરથી આવ્યા ને ગુલામચં નાનાભાં તથા ચાળજીલાનું કુટુંબ એ અંગાડીથી આવેલા જણાય છે. પ્રથમ વસેલા કુટુબેએ તેમને સગપણથી, વ્યાપારથી રહેઠાણની જોગવાઈ કરી આપી, અનેક રીતે તેમને મદદ કરી. આ સિવાય ગાધરા, સુરત, ભરૂચ, લુણાવાડા, માડાસા વિગેરે સ્થળાએથી વીશા નીમા વણિક આવીને વસ્યા. તે બધાના પ્રથમ આવેલાઓએ અપનાવી લીધા, સ્વીકારી લીધા અને કોઈપણ જાતના ભેદ રાખ્યા વિના હાલ લગભગ ચાલીશ કુટુ ં સારી રીતે સ`પથી રહે છે. સવત્ ૧૯મા સૈકાની આખર પહેલાં એટલે સંવત ૧૮૯૯ પહેલાં આ સ્થળાંતર બંધ થયું. કારણ કે તે સમયે દેશ લઢાઇ, લૂંટફાટ તાફાન વગેરેથી સુરક્ષિત થયા હતા. ઇ. સ. ૧૮૧૬ સંવત્ ૧૮૭૨ જ્યારે યપાર કરવાની અને સ્વરક્ષણની જોગવાઈ મળી તે અરસામાં કપડવંજના વીશા નીમા વિષ્ણુકાએ કપડવંજના વેપાર વધારી અમદાવાદ સાથે હરિફાઈમાં સામેલ થયા. વિ. સં. ૧૯૦૦ની સાલમાં તેા કપડવજના વીશા નીમા વણિક મહાજનની જ્ઞાતિની સમૃદ્ધિ, વ્યાપાર, ઈજ્જત, ને કપડવંજી માત્રની નાતજાતના ભેદભાવ સિવાય સુખસગવડ સાચવવાની. પરોપકાર વૃત્તિ, એ બધાં સૌ ઉન્નત શિખરે પહેાંચ્યાં હતાં. લગભગ આવા ઉન્નત સમયમાં સાધન સંપન્ન વ્યાપારીઓએ પરદેશમાં દુકાના ખાલી. તેમાં બને તેટલા પ્રમાણમાં બીજા ગામામાં વસતા વીશા નીમાની વસ્તીને અને તેટલી સગવડ આપી, તેમની સાથે લગ્ન સંબંધ પણ માંધ્યા. તે સમયમાં શેઠ નથુભાઈ લાલચંદભાઇ પાતે મેાડાસાના વીશા નીમા વણિક વૈષ્ણવને ત્યાં પરણ્યા હતા. શેઠ કેવળભાઈ જયચંદભાઈએ લુણાવાડાના પેાતાની નાતના નગરશેઠની દીકરી સાથે લગ્ન કર્યું હતુ. શેઠ લલ્લુભાઇ મેાતીચંદ મહુધા અને શેઠ કરમચંદભાઈ મીઠાભાઈ ગુલાલચ તે પણુ મહુધા તથા મહેતા છેટાલાલ કાળીદાસ ગાધરા તથા તેમના નાનાભાઈ મગનલાલભાઈ ચુણેલ પરણ્યા હતા. આ સિવાય દાસી જોઇત્તા પુંજીના કુટુંબની દીકરીએ મહુધા-ભરૂચ-કાનમ એ સ્થળોએ આપી હતી. મહેતા છેટાભાઇની દીકરી ચુણેલ પરણાવી હતી આવા ઘણા દાખલાઓ મળી આવે છે. મતલબ કે કપડવંજના વીશાનીમા વાણિઆ તેમની ઉન્નત દશામાં જાતિમત્સરના રોગથી બચી ગયા હતા એ એમની પરાપાર વૃત્તિ અને જ્ઞાતિપ્રેમના સત્કાર્યનું ફળ છે. છેલ્લા એકસો વર્ષથી અગ્રેજ પદ્ધતિએ લેકને કેળવણી અપાયાથી અને તે કેલવણીમાં જૂના ધાર્મિક સંસ્કૃતિના સંસ્કારના શિક્ષણના અભાવ હાવાથી એ વિધાતક કેળવણીથી ઘડાયેલાં મગજવાળાં પુરૂષા જે અત્યારે પ્રૌઢ વધે છે
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy