________________
~૧૩૫—
પણ કરતુ નથી. એ આ સમજી અને ઉદારચિત્ત મનુષ્યના જથાવાળી નાતને શેાભાસ્પદ નથી એમ સખેદ્ર અભિપ્રાય આપવા પડે છે. અવુ' ઉચ્ચારણ કરવાનું કારણુ એકજ છે કે આ જુની સંસ્કૃતિવાળી નાત આખા હિંદમાં બન્ને પક્ષની મળી પચીસ હજાર કરતાં વધુ વસ્તી નથી. આવી ટુકી નાત હિંદમાં પારસી, દાઉદી વહેારાની છે તે પેાતાની નાતના ભાગલા પડવા દેતી નથી. અને એક સંપથી રહે છે, તેા વ્યાપાર વણજમાં, ધનવૈભવમાં ને બીજી બધી રીતે વધારે વસ્તીવાળી નાતા કરતાં, આગળ પડતા દરજ્જો ધરાવે છે. તે એમની એકસ’પીનુંજ પિરણામ છે. આ પ્રેરણા આપણી નીમા વિષ્ણુકાની ડાહી વ્યકિતઓમાં ઉદ્ભવે એટલું ઇચ્છવુ બસ છે.
કપડવંજમાં વસવાટ
આગળ જણાવી ગયા છીએ તેમ કપડવંજ એ ગુજારાતમાં બહુ જુના વખતનું શહેર છે. ચાંપાનેર, પાટણ એમના જન્મ પહેલાંનુ આ કપડવ ́જ લગભગ છઠ્ઠા કે સાતમા સૈકામાં વસેલું છે. ગુજરાતની પુર્વ દિશાપર આવેલું અને નજીકના માળવા—મેવાડ સાથે ગુજરાતના પ્રદેશમાં થઈ. આરખી સમુદ્ર માર્ગ ખંભાત-સુરત-ભરૂચ બંદર વિગેરે સાથે વ્યાપાર કરવાના ધારી માગે ઉપર વસેલું હાવાથી તે વ્યાપારી મથક હતું. આ કપકવ જ તે સમયમાં માહારનદીને ઉત્તર પશ્ચિમ કાંઠે રાહુના આરે વસેલું અને વ્યાપારીએથી સમૃધ્ધ થયેલું હતુ.. અગીયારમાં સૈકામાં અહી જૈન સ`પ્રદાય પુર બહારમાં હતા. વિ. સ’. ૧૧૩૫માં મહાન્ આચાર્ય અભયદેવ સુરીશ્વર અહીં કપડવંજમાં કાળ ધર્મ પામ્યા, તે સમયે કપડવ′જ રાહુનાઆરે માહાર નદીના ઉત્તર પશ્ચિમ કાંઠે હતુ. તેમની સમાધિનું સ્થાન ગામને સામે કાંઠે એટલે હાલના કપડવંજ ભણીના કાંઠે માહાર નદીના કીનારે હતું. આવા મહાન આચાર્ય પરની ભકિત ભાવનાથી તેમની યાદગીરી રાખવા કપડવંજી વીશા નીમા શ્રાવકોએ પેાતાના પંચના ઉપાશ્રયે તેનાં પગલાં સ્થાપન કરી દેહરી બંધાવી છે. ગોવધન શ્રેષ્ઠિ અને તેમના વશજો અગીઆરમા અને ખારમાં સૈકામાં સારી રીતે જૈન ધર્મનાં કાર્યાં કર્યા' હતાં. અહી` શ્રી. વાસુ પુજ્ય સ્વામીજીનુ` ખાવન જીનાલય ગાવર્ધન શ્રીષ્ટિએ ખંધાવ્યું હતું. તેરાહુના આરેથી હાલની જગાએ કપડવંજનું સ્થળાંતર થયું ત્યારે એ જીનાલયપણુ જમીનદોસ્ત થયું હાય એમ માનવું રહ્યું. કારણ કે એ જીનાલયના નાશના કોઈ ઐતિહાસિક પુરાવા મળતા નથી. કપડવંજ નિવાસ→ આ પુસ્તકમાં અન્ય ઉતાર્યાં છે. તેવાંચ્યાથી ખાત્રી થાય છે કે સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જાઢીસીધાજ સર્વજ્ઞ” શ્રીમાન્ મહારાજ હેમચંદ્ર સુરીશ્વરના પ્રતાપે સમગ્ર ગુજરાતમાં જૈન સંપ્રદાયના સૂર્ય સંપૂર્ણ કળાએ તપતા હતા, તે સમયે કપડવંજના પૂરદસામથી જૈનસ'પ્રદાય પ્રકાશતા હતા પરંતુ તે અનુય.યીએ નીમા વિષ્ણુકા હતા