SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ | વ્યંતર નિકાયમાં કોષ ઉત્પન થાય? રાજગહ વિભકબરે ય જલ ય જલપસે ય, તહા છુહા કિલતા. પરિઊણ હવતિ વતરિયા. ૧ળા | (બૃહદ્દસંગ્રહણી) દોરડાદિનો ગળે ફાંસો ખાવો, વિષભક્ષણ, અગ્નિમાં પ્રવેશ કરી અથવા જળમાં પ્રવેશ કરીને કે ક્ષુધા તૃષાથી પીડિત થઈને જે જીવનનો અંત આણે તેવાતિર્યંચ પંચેન્દ્રિય કેમનુષ્યોઅકામનિર્જરા વડે વ્યતર જાતિમાં ઉત્પન્ન થાય. રાગહલે વિસભબરે ય જલ ય ગિરિસિર૫ડશે, મરીલર વતરાતો, હવિજજ જઈ સોહર ચિત્ત. ૧૨ (બૃહસરહણી). દોરડાના ફસાથી, વિષ ભક્ષણથી, અગ્નિમાં પ્રવેશ કરવાથી, ગિરિ શિખર ઉપરથી પડવાથી. અનામનિર્જરા વડે અર્થાતુ અત્યંત રૌદ્ર અથવા આર્ત ચિત્ત ન હોય તો વ્યંતર દેવલોકમાં ઉત્પન્ન થાય. * તિર્યજ઼ભક દેવઃ દસ પ્રકારે (૧) અનભક (ર) પાન જૈભક (૩) વસ્ત્રજ્ભક (૪) લેણભક (૫) ઘર જૂભક (ઈ પુષ્પાજંભિક (૭) ફલર્જુભક (૮) શયનજૂભક(૯) વિદ્યા ભક(૧૦) અવ્યકતભક આદરેકદેવો પોતાના નામ પ્રમાણે વસ્તુ આપવા સમર્થ છે તથા અનુગ્રહ કરવાના સ્વભાવવાળા છે. આર્યવજસ્વામિને મિત્રતિર્યગુર્જુભકદેવોએ આકાશગામિની વિદ્યા આપી હતી. આ દેવોનું મૂળ રહેઠાણ અધાલોકમાં વ્યંતરો સાથે જ હોય છે. તેમ છતાં તેઓ એકહજાર કંચનગીરીઓ, યમક-દમકપર્વતો, ચિત્ર-વિચિત્ર પર્વતો, વૈતાઢય પર્વત અને મેરુ પર્વત ઉપર આવીને વસે છે. (૩) જ્યોતિષ દેવોઃ - (૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (૫) તારા. આ પાંચ પ્રકારના પરિભ્રમણ કરતા ચરવિમાનો અઢીદ્વીપમાં મનુષ્યલોકમાં હોય છે. આ પાંચમાં ચંદ્ર અને સૂર્ય ઈન્દ્ર ગણાય છે. જીવવિચાર || ર૧૭
SR No.032623
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorVijayravishekharsuri
PublisherJhalawad Jain S M P Tapagaccha Sangh Trust
Publication Year2020
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy