SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભા. વદ-૧ ૨-૧૩ ૨૫-૯-૨૦૦૦, સોમવાર આપણે ત માનીએ તેથી કાંઈ તરકાદિનું અસ્તિત્વ મટી જતું નથી. વડોદરાના વિદ્યાર્થીઓ દ્વારા નરકના જીવંત પ્રદર્શન પ્રસંગે. પૂજ્ય ધુરંધરવિજયજી : મૃત્યુ પછી શું થાય છે ? તે આપણે જાણતા નથી. તે શાસ્ત્રથી જ જણાય. મૃતાત્મા તો કહેવા આવી શકતા નથી. કાળા પાણીની સજાવાળો પણ કહેવા નથી આવી શકતો. ઈનામ મળે તે તો હજુ પણ કહેવા આવી શકે. :ખનું કારણ દુઃખ આપવું તે છે. આ જગતમાં પણ મનુષ્યહત્યાદિનો બદલો મળે જ છે. પણ તોય પર્યાપ્ત નથી. લાખ માણસોને મારનારને કે એકને મારનારને પણ મૃત્યુદંડથી વધુ અહીં આપી શકાતું નથી. તે માટેની વ્યવસ્થા છે નરક. અણુબોંબ નાખનારો પાગલ થઈ ગયેલો. તેને ત્રાસ-ત્રાસ થઈ ગયેલો. ૫૪ ઝ
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy