SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાતમાં વીતરાગતા છે, તેમ વાત્સલ્ય પણ છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * ભા. વદ-૮ ગિરિવિહાર ધર્મશાળા ૨૧-૯-૨૦૦૦, ગુરુવાર સાધના-શિબિર પ્રારંભ. આશીર્વાદ નિશ્રા : પૂજ્ય આચાર્યશ્રી વિજય કલાપૂર્ણસૂરિજી. સંચાલન ઃ પૂજ્ય યશોવિજયસૂરિજી. : પૂજ્ય કલાપૂર્ણસૂરિજી વિશ્વના પ્રત્યેક જીવના મંગલ માટે ભગવાને વૈ. સુદ-૧૧ના તીર્થની સ્થાપના કરી, જેને ૨૫૫૬ વર્ષ થયા. આ શાસનને આત્મસાત્ કરી તેનું અમૃત પીનારા આચાર્ય ભગવંતોએ આ શાસન અહીં સુધી પહોંચાડ્યું છે . કેટલો ઉપકાર ભગવાનનો ? ૨૧ હજાર વર્ષ સુધી તીર્થ કોના ભરોસે ? ભગવાન મોક્ષે ગયા, ૨૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy