SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ જ માગ. સુદ-૫ ૧-૧૨-૨૦00, શુક્રવાર આ શાસત ન મળ્યું હોત તો આવા પાવન પ્રસંગો ક્યાં જોવા મળત ? (પૂ. ગણિ શ્રી મુક્તિચન્દ્રવિજયજીને પંન્યાસ-પદ, પૂ. તીર્થભદ્ર વિ., તથા પૂ. વિમલપ્રભ વિ.ને ગણિ-પદ તેમજ બાબુભાઈ, હીરેન, પૃથ્વીરાજ, ચિરાગ, મણિબેન, કંચન, ચારુમતિ, શાન્તા, વિલાસ, ચન્દ્રિકા, લતા, શાન્તા, મંજુલા અને ભારતી, આ ચાર પુરુષો તથા દસ બહેનોનો દીક્ષા પ્રસંગ. કલ્પનાબેનની દીક્ષા માગ. સુદ-૧૧ના થઈ હતી.) પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી : આજે ચતુર્વિધ સંઘ આનંદઉલ્લાસમય છે. પંન્યાસ, ગણિપદ તથા ચૌદ પ્રવ્રજ્યાના મંગળ પ્રસંગો છે. જિનશાસનની બલિહારી છે ? આવા પ્રસંગો જોવા મળે. બીજે ક્યાં ૩૫૪ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * ?
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy