SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ભા. વદ-૫ ૧૮-૯-૨૦૦૦, સોમવાર અન્યાયાર્જિત ધનથી મત ભગવાનમાં લાગતું નથી. - આ તીર્થના આલંબનથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે, ભાવિમાં પણ જશે. “તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.” - આનંદઘનજી. તીર્થની સેવા કરે તેને આનંદઘન-પદ (મોક્ષ) મળે જ. તીર્થની સેવા તો જ થઈ શકે, જો તેનું જ્ઞાન હોય. | તીર્થની સેવા અને તીર્થકરની સેવા, બન્નેમાં મહત્ત્વ કોનું વધુ ? તીર્થંકરની સેવા મુક્તિ આપે તેમ તીર્થની સેવા પણ મુક્તિ આપે ને ? અરિહંતાદિ ચારનું આપણે શરણ લઈએ છીએ, પણ એમનામાં શરણું આપવાની શક્તિ જ ન હોત તો ? એમનામાં લોકોત્તમત્વ કે મંગલત્વ ન હોત તો આપણને લાભ ૬ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * % 2 ક
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy