SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ આદરભાવ હોય. વિમલ જિન દીઠાં લોયણ આજ.' “અહો અહો હું મુજને નમું.” વગેરે પંક્તિઓ ભગવાન પ્રત્યેની તીવ્ર સચિને પ્રગટ કરે કહે કલાપૂર્ણસૂરિ” તથા “કહ્યું કલાપૂર્ણસૂરિએ” આ બંને પુસ્તકોની ૩-૩ નકલ મળી છે. ખૂબ-ખૂબ આનંદ થયો છે. દષ્ટિપાત કયો. અત્યંત આનંદાનુભૂતિદાયક આલેખન છે. સુઘડ + સુગમ છે. કુતિ અતિ પ્રશંસનીય છે. અને અધ્યાપન કાર્યમાં અત્યુપયોગી છે. પુસ્તક પ્રાપ્ત થતાં બહુ જ આનંદ થયેલ છે. બંને પુસ્તકોની ૧-૧ કોપી મારા અગ્રજ પંડિત શ્રી ચન્દ્રકાન્તભાઈને અને અનુજ પંડિતશ્રી રાજુભાઈને મોકલી આપીશ. - અરવિંદભાઈ પંડિત રાધનપુર # # # # # આ પુસ્તક જીવનની સાધનામાં અત્યંત સહાયક બન્યું છે. - સા. સૌમ્યદર્શિતાશ્રી ૩૪૦ * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિજ * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy