SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ કા. વદ-૧૨ ૨૨-૧૧- ૨000, બુધવાર આપણે બધા એક જ ડાળના પંખી છીએ. - ભગવાનમાં જેટલા ગુણો, જેટલી શક્તિઓ પ્રગટે છે તે કદી વિલાતી નથી. એ જણાવવા જ નવમી સંપદા છે. » ‘૩૫યો નક્ષUT' ઉપયોગ એક માત્ર જીવનું લક્ષણ છે. એ જ બીજા ચારેય અસ્તિકાયથી જીવને જુદો પાડે છે. આ લક્ષણ સ્વરૂપ-દર્શક છે. | ‘પરસ્પરોપગ્રહો ગોવાનામ ' આ સંબંધ-દર્શક સૂત્ર છે. બીજા માટે બાધકરૂપે સંબંધ બાંધવો તે અપરાધ છે. બીજા માટે સહાયકરૂપે સંબંધ બાંધવો તે પ્રકૃતિને સહયોગરૂપ છે. આ વસ્તુ ભૂલી જવાથી જ આપણે બીજાને બાધક થતા આવ્યા છીએ. જયાં સુધી બીજાને બાધા પહોંચાડીશું ત્યાં સુધી આપણને બીજા તરફથી બાધા આવવાની જ. કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩૩૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy